________________
જાય છે. ત્યાં તે જઘન્યથી સૌધર્મ સ્વર્ગમાં દેવ થાય છે. અને ઉત્કૃષ્ટથી સહસ્ત્રાર દેવકમાં દેવ થાય છે. ત્યાં તે ઈન્દ્રાદિપટ્ટાથી ઉત્પન્ન થાય છે. પરંતુ અહેમિંદ્રપણાથી ઉત્પન્ન થતા નથી. “વેરા =1 ળિ સૂમસં પરાય સંયત અને યથાખ્યાત સંત, નિર્ચ પ્રમાણે દેવલોકમાં ઉત્પન્ન થાય છે, અથત આ બનને પણ કાળધર્મ પામીને દેવગતિમાં જાય છે. અને દેવગતિમાં પણ તેઓ વિમાનિક દેવકમાં ઉત્પન્ન થાય છે. અને ત્યાં તેઓ અજઘન્યાનુત્કૃષ્ટપણાથી કેવળ અનુત્તરવિમાનમાં જ ઉત્પન્ન થાય છે. એ બને અવિ
ધનાની અપેક્ષાથી ત્યાં ઇન્દ્રાદિપણાથી ઉત્પન્ન થતા નથી પરંતુ અહમિંદ્રપણાથી ઉત્પન્ન થાય છે.
मामाइयसंजयस्सगं भंते ! देवलोगेसु उववजमाणस्स केवइय कार्डि reત્તા હે ભગવન દેવલોકમાં ઉત્પન્ન થનારા સામાયિક સંયતોની સ્થિતિ કેટલા કાળની હોય છે ? અર્થાત્ તે ત્યાં કેટલા કાળ સુધી સ્થિર રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ચમા ! svળે તો વિમા, ૩ો તેરી grોનારૂ” હે ગૌતમ ! ત્યાં તેમની જઘન્ય સ્થિતિ છે પોપમની હોય છે. અને ઉત્કૃ ટથી ૩૩ તેત્રીસ સાગરોપમની હોય છે. “gવ છેસોવદ્રાવણિg વિ' એજ પ્રમાણે છેદેપસ્થાપનીય સંયતની સ્થિતિ પણ હોય છે. અર્થાત્ છેદે પસ્થાપનીય સંયતની સ્થિતિ પણ જઘન્યથી બે પલ્યો. પમની અને ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરોપમની હોય છે, તેમ સમજવું. “પર. દરિદ્ધિારણ પુછા' હે ભગવન દેવલેકમાં ઉત્પન્ન થનારા પરિવાર વિશ. તિક સંવતની સ્થિતિ કેટલા કાળની હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જ્ઞાને તો શિયા કોણે અટારણarોરમા હે ગૌતમ! દેવલોકમાં ઉત્પન્ન થનારા પરિહારવિશુદ્ધિક સંયતની જઘન્ય સ્થિતિ બે પોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૮ સાગરોપમની હોય છે. “રેવાઇ ના નિયંત્રણ” નિર્ગસ્થના કથન પ્રમાણે સૂમસં૫રાય અને યથા
ખ્યાત સંયતની દેવલેકમાં અજઘન્ય અનુત્કૃષ્ટ સ્થિતિ ૩૩ તેત્રીસ સાગરોપમની હોય છે. એ રીતે આ તેરમું ગતિદ્વાર કહ્યું છે.
૧૩ મું ગતિદ્વાર સમાપ્ત હવે સંયમસ્થાનદ્વાર નામના ચૌદમા દ્વારનું કથન કરવામાં આવે છે. માંકમર૪ of અંતે ! રૂચા સંગમાળા નgt” હે ભગવન સામાયિક સયતને સંયમસ્થાન કેટલા કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“જોવા ! અલંકા જમાના પત્તા” હે ગૌતમ! સામાયિક સંયતના અસંખ્યાત સંયમ સ્થાને કહ્યા છે. “gવે કાર પરિહારકુદિયટ્સ' સામાયિક સંયતના કથન પ્રમાણે જ યાવત્ છેદેપસ્થાપનીય સંયતથી લઈને પરિહારવિશુદ્ધિક સંયત સુધીના સંય તેને પણ અસંખ્યાત સંયમ સ્થાને હોય
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૯૫