________________
કાળમાં હોય છે. દુષમા કાળમાં અને દુષમ દુષમા કાળમાં પણ હતા નથી. જે પ્રમાણે ઉત્સર્પિણી કાળમાં પુલાકના જન્મ વિગેરેની અપેક્ષાથી સદૂભાવ કહ્યો છે, એજ પ્રમાણે આ પરિહાર વિશુદ્ધિક સંયતને પણ ઉસપિણી કાળમાં જન્મ વિગેરેની અપેક્ષાથી દૂભાવ સમજી લે, “સુહુમiજો કg fણચંડો’ સૂમ સાંપરાય સંયતનું કથન નિગ્રંથના કથન પ્રમાણે સમજવું નિર્ગસ્થના પ્રકરણમાં પુલાકને અતિદેશ-ભલામણ કરેલ છે તેથી પુલાકના કથન પ્રમાણે જ સઘળું સૂક્રમ સાંપરાના સંબંધી કથન કાલદ્વારને આશ્રય કરીને કહેવું જોઈએ. “gવું કહવાનો વિ’ સૂમ સાંપ. રાયના કથન પ્રમાણે યથાખ્યાત સંયતના સંબંધમાં કાળદ્વારના આશ્રયથી કથન કરવું જોઈએ. એ રીતે આ કાળદ્વાર કહ્યું છે.
કાલદ્વાર સમાપ્ત ૧૨મા હવે ગતિદ્વારનું કથન કરવામાં આવે છે. સામાનવને મંતે ! થાક સમાને જિં જવું છે હે ભગવન્ સામાયિક સંયત મરીને કઈ ગતિમાં જાય છે? “વારૂં માને જિં માનવારિ, ૪ams , વાળમંg ૩. વજ્ઞા ’ હે ભગવન્ સામાયિક સંયત મરણ પામ્યા પછી દેવગતિ પ્રાપ્ત કરે છે, તો શું તે ભવનવાસીઓમાં ઉત્પન્ન થાય છે? અથવા વાનચત્તરમાં ઉત્પન્ન થાય છે? અથવા ‘વોશિપ, વવવાના' તિષ્ક દેવમાં ઉત્પન્ન થાય છે? અથવા “મણિપણું ૩વરને ’ વૈમાનિક દેવમાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નનું તાત્ય એ છે કે-સામાયિક સંયત કાળ કરીને દેવગતિ પૈકી કઈ દેવગતિમાં ગમન કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે
જો મા ! તો માળવાવીશુ ૩૩વષે ના ઘણા જણાવણી હે ગૌતમ! ભવનવાસી, વનવ્યતર અને જતિષ્કમાં ઉત્પન્ન થતા નથી. કષાય કુશીલના પ્રકરણના કથન પ્રમાણે જ સામાયિક સંયતનું કથન પણ સમજી લેવું. જેમકે
ગૌતમ ! કાળ કરીને દેશમાં ઉત્પન્ન થનાર તે સામાયિક સંયત ભવનપતિમાં ઉત્પન્ન થતો નથી. જતિષ્કમાં ઉત્પન થતું નથી. વાનબતમાં પણ ઉત્પન્ન થતો નથી. પરંતુ વૈમાનિકમાં તે ઉત્પન્ન થાય છે. વૈમાનિકમાં ઉત્પન્ન થવા છતાં પણ તે જઘન્યથી સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ઉત્કૃષ્ટથી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે. “ઘ' છેવોવાળા વિ' એજ પ્રમાણે છેદેપસ્થાપનીય સંયત પણ કાલ કરીને દેવલોકમાંજ ઉત્પન્ન થાય છે. પરંતુ દેવામાં પણ તે ભવનપતિ. અથવા વાનવ્યન્તર, અથવા જ્યોતિષ્ક દેવામાં ઉત્પન્ન થતા નથી. પરંતુ વૈમાનિક દેમાં જ ઉત્પન્ન થાય છે. તથા વિમા. નિક દેવામાં પણ તે જઘન્યથી પહેલા સૌધર્મ દેવલોક અને ઉત્કૃષ્ટથી અનુ
રવિમાનમાં ઉત્પન્ન થાય છે. ઈત્યાદિ “જિલ્લાવિશુદ્મિણ જ્ઞા પુજાણ પરિ. હારવિશુદ્ધિક મુલાકના કથન પ્રમાણે સમજવા. પરિહારવિશુદ્ધિક જઘન્યથી
શ્રી ભગવતી સૂત્ર : ૧૬