________________
નિષેધ કહેલ છે. એજ વાત સૂત્રકારે 'વ' સંમળસતિમાત્ર' પડુ૨ ૨૩મુ વિપત્તિમાળેતુ જ્ઞલ્થિ' આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરેલ છે, કે-જન્મ અને સદ્દભાવની અપેક્ષાથી ચાર પલિભાગમાં-સુષમસુષમા, સુષમા, સુષમદુઃખમાં, અને દુ:ષમ સુષમાના સમાનકાળમાં તે છેદેપસ્થાપનીય સયત હાતા નથી. સાદરાં વદુત્વ અન્નચરે પહિમાને ટ્રોન્ના' સહરણની અપેક્ષાથી આ ચારે પૈકી કઈ એક પ્રતિભાગ-સમાનકાળમાં ઢાય છે. અકુશના કથન કરતાં છેદેાપસ્થાપનીયના કથનમાં એટલું જ જુદાપણું છે.
ન
અહિયાં જે કહ્યુ' છે કે સુષમસુષમાદિ ચારે કાળ પૈકી કાઈ એક કાળમાં સહરણની અપેક્ષાથી થાય છે પણ સઘળા કાળમાં થતા નથી તેનું કારણ એ છે કે-છેદેપસ્થાપનીય ચારિત્ર મહાવિદેહમાં ન હોવાથી સુષમસુષમાદિ આરામાં સ'હરણની અપેક્ષાએ પણ મળતા નથી, કેમકે એ સમયમાં તે છેદાપસ્થાપનીય ચારિત્રના જ અભાવ થઈ જાય છે. તેથી સહર થઈ જ શકતું નથી. 'લગ્ન' ત' ચેન નવ” આ સૂત્રપાઠ દ્વારા કથન કરેલ વિષય સિવાય ખાકીનુ સઘળું કથન અકુશના સબંધમાં જે પ્રમાણે કહેલ છે, એજ પ્રમાણે છેદપ
સ્થાપનીય સયતના સંબંધમાં કહેલ છે. ‘વાષિયુદ્ધિર પુરુંઢા’હે ભગવન્ પરિહાર વિશુદ્ધિક સયતા શુ અવર્પિણી કાળમાં હૈય છે ? અથવા ઉત્સપિણી કાળમાં હાય છે? અથવા ના અવસર્પિણી કાળમાં હાય છે ? અથવા ના ઉત્સિ`શુી કાળમાં હૈય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-નોચમા ! બોળી દાઢે વા દોન્ના, પળિો વ્હાલે વા હોન્ના, નો બોવળી નો રળિી જાજે નો હોન્ના' હેૌતમ ! પરિહાર શુિદ્ધિક સ'યત અવસીિ કાળમાં પણ હોય છે, ઉત્સર્પિણી કાળમાં પણ ડાય છે. પરંતુ ના અવસર્પિણી નૈસર્પણી કાળમાં હાતા નથી. ફ ઓન વળી કાઢે હોલના બદ્દા પુજાલો' જો અવસર્પિણી કાળમાં હોય છે, તે તે હે ગૌતમ ! આ વિષયમાં સઘળુ કથન પુલાકના કથન પ્રમાણે સમજવુ. જેમકે જ્યારે ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યું કે હે ભગવન્ જો રિહાર વિશુદ્ધિક સયત અવસર્પિ]ી કાળમાં હાય છે, તે શું તે સુષમ સુષમા કાળમાં ડાય છે? ૧ અથવા સુષમા કાળમાં હાય છે? ૨ અથવા સુમ દુષ્પમ કાળમાં હાય છે ?૩ અથવા દુઃખમા કાળમાં ડૅાય છે ? ૪ અથવા દુષ્પમ સુષમા કાળમાં હેાય છે? ૫ અથવા દુષ્પમ દુખમા કાળમાં હોય છે ? ૬
આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ! જન્મની અપેક્ષાથી તે સુષમ સુષમા કાળમાં હાતા નથી. સુષમા કાળમાં પણ હાતા નથી. પરંતુ સુષમ દુખમા કાળમાં હોય છે, તથા દુષમ સુષમા કાળમાં હોય છે. તથા દુખમા કાળમાં અને દુષ્પમ દુખમા કાળમાં પણ તે હાતા નથી. તથા સદ્ભાવની અપેક્ષાથી પણ તે સુષમ સુષમા કાળમાં હાતા નથી. સુષમા કાળમાં પણ હાતા નથી, પરંતુ સુષમ દુખમા કાળમાં હાય છે. ક્રુષ્ણમ સુષમા
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૯૨