________________
જ્ઞાન એ ચાર જ્ઞાનવાળા હોય છે. “g =ાવ સદુમiverg' સામાયિક સંયતના કથન પ્રમાણે યાવત્ સૂખ સંપરય સંયત પણ બે જ્ઞાનવાળા હોય છે, અથવા ત્રણ જ્ઞાનવાળા અથવા ચાર જ્ઞાનવાળા હોય છે. તેમ સમજવું અહિયાં યાવત્ પદથી છેદેપસ્થાપનીય સંયત, પરિહાર વિશુદ્ધિક સંયત આ બે સંયત ગ્રહણ કરાયા છે. તથા છેદો પસ્થાપનીય સંયત, પરિહાર વિશુદ્ધિક સંયત અને સૂક્ષમ સાંપરાયિક સંયત આ સઘળા ભજનાથી-વિકલ્પથી બે જ્ઞાનવાળા અથવા ત્રણ જ્ઞાનવાળા, અથવા ચાર જ્ઞાનવાળા હોય છે. “sકાચસંકચરણ વંજ ના મચણ નાજુaણ યથાખ્યાત સંયતને પાંચ જ્ઞાન ભજનાથી હોય છે. જેમકે-જ્ઞાનેશમાં કહેવામાં આવેલ છે. આ જ્ઞાનદેશક આઠમા શતકના બીજા ઉદ્દેશાનું અવાન્તર પ્રકરણ છે. તેમાં જ્ઞાનના સંબંધમાં વિચારણા કરવામાં આવેલ છે. જે કેવલી યથાખ્યાત સંયત છે, તેઓને કેવળ એક કેવળજ્ઞાન જ હોય છે, અને જે છદ્મસ્થ વીતરાગ યથા.
ખ્યાત સંયત હોય છે, તેઓને ભજનાથી બે જ્ઞાન પણ હોઈ શકે છે, ત્રણ જ્ઞાન પણ હોઈ શકે છે, અને ચાર જ્ઞાન પણ હોઈ શકે છે.
“મારા સંમે મં! વરૂ સુ ગણિજો જ્ઞા? હે ભગવન સામાન્ય યિક સંયતને કેટલા શ્રતનું અધ્યયન હોય છે ? અર્થાત સામાયિક સંયત કેટલા શાસ્ત્રોનું અધ્યયન કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-જયમા! કાન્તi ap v=ાળમાચારો” હે ગૌતમ! સામાયિક સંયત જઘન્યથી તે આઠ પ્રવચન માતૃકા રૂપ શાસ્ત્રોનું અધ્યયન કરે છે. અને ઉત્કૃષ્ટથી ચૌદ પૂર્વરૂપ શાસ્ત્રનું અધ્યયન કરે છે. એ જ વાત અહિયાં “જણાચીસે આ સૂત્રપાઠથી પ્રગટ કરેલ છે. “g છેલોવE
વિ' એજ પ્રમાણે છેદો પસ્થાપનીય સંયત પણ જઘન્યથી આઠ પ્રવચન માતૃકારૂપ શાસ્ત્રનું અધ્યયન કરે છે. અને ઉત્કૃષ્ટથી ચૌદ પૂર્વનું અધ્યયન કરે છે. “પરિહારવિશુદ્ધિવાર પુછા' હે ભગવન પરિહાર વિશુદ્ધિક સંસ્થત કેટલા કૃતનું અધ્યયન કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કેનોરમા ! નાં નવમe pદવસ તરૂયં આચારસરણું” હે ગૌતમ! પરિહાર વિશુદ્ધિક સંયત જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ સુધી અને ઉત્કૃષ્ટથી “જયપુરના રાફુવારૂં હિઝા ? અસંપૂર્ણ દશપૂર્વ સુધીના શાસ્ત્રનું અધ્યયન કરે છે. “દુમરંપરાને ન સમયમંsg' સામાયિક સંયતના કથન પ્રમાણે સૂક્ષમ સં૫રાય સંયત ઓછામાં ઓછા આઠ પ્રવચન માતારૂપ શ્રતનું અધ્યયન કરે છે. અને ઉત્કૃષ્ટથી ચૌદ પૂર્વનું અધ્ય. ચન કરે છે. “અહુરાણાયાંકણ પુછો હે ભગવન યથાખ્યાત સંયત કેટલા શ્રતનું અધ્યયન કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ મા ! जहन्नेणं अपवयणमायाओ, उक्कोसेणं चोदसपुव्वाई अहिज्जेज्जा' के गीतम!
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
८७