________________
આવીને ઉત્પન્ન થાય છે? કે બેચરામાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે–હે ગૌતમ! તેઓ જ લચર માંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. સ્થલચરોમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે, અને ખેચરોમાંથી આવીને ઉત્પન્ન થાય છે.
હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે– હે ભગવન જે જલચર વિગેરેમાંથી આવીને જીવ અસુર કુમારની પર્યાયથી ઉત્પન્ન થાય છે. તો શું તેઓ પર્યાપ્ત જલચરો વિગેરેમાંથી આવીને ઉત્પન્ન થાય છે કેઅપર્યાપ્ત જલચરાદિકમાંથી આવીને ઉત્પન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે ગૌતમ! પર્યાપ્ત જલચરાદિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે. ફરી ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે-“જ્ઞાનવાણાથ શનિ વંચિવિચ૦” હે ભગવન પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળી સંજ્ઞા પંચેન્દ્રિય તિર્યંચ નિવાળો જીવ જે અસુરકુમારોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે. તે તે કેટલા કાળની સ્થિતિવાળા અસુરકુમારેમાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“ોચમા ! હે ગૌતમ ! રાત્રે વિવાર .' તે જઘન્યથી દસ હજાર વર્ષની સ્થિતિવાળા અસુરકુમારેમાં અને ઉત્કૃષ્ટથી “જ્ઞાન સા સાતિરેક સાગરોપમની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે. અહિયાં જે “સાતિરેક સાગરોપમની સ્થિતિવાળા અસુર કુમારમાં ઉત્પન્ન થાય છે. એવું કહ્યું છે, તે બલીદ્રનિકાયને આશ્રય
કરીને કહ્યું છે.
હવે ગૌતમસ્વામી પુનઃ પ્રભુને એ પૂછે છે કે જેમાં બંને વીવા traશાળ વિ૬થા ૪૦' હે ભગવન એવા તે જ એક સમયમાં ત્યાં કેટલા ઉત્પન્ન થાય છે ? તે આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ ગૌતમસ્વામીને આ પ્રમાણે કહ્યું હવે ઘણસિં થqમાં પુઢવીકામરિક્ષા ના જમાઈ નેચવા' છે. ગૌતમ! આ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ
નિવાળા જીને આ સંબંધમાં રત્નપ્રભા પૃથ્વીના પ્રકરણમાં કહેલા નવ ગમ પ્રમાણે નવ ગમે કહેવા જોઈએ, અર્થાત્ રત્નપ્રભા પૃથ્વીને ઉદ્દેશીને જેમ નવ ગમે કહેવામાં આવ્યા છે. જેમકે–ત્રણ ગમે ઔધિક તથા જઘન્ય કાળની રિથતિવાળા ને જઘન્ય કાળની સ્થિતિવાળાઓમાં ઉત્પત્તિ રૂપ ૩ ત્રણ ગમ તથા જઘન્ય કાળની સ્થિતિ વાળાને ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળાઓમાં ઉત્પત્તિ રૂપ ૩ ત્રણ ગમ એ પ્રમાણે આ નવ ગમે કહેવામાં આવ્યા છે. એ જ રીતે અહિયાં પણ ઔધિક વિગેરે ત્રણ ગમે કહેવા જોઈએ. પરંતુ રત્નપ્રભાની અપેક્ષાએ જે ભિન્નપણું છે. તે “નવર' ના કવળા જ્ઞાઠ્ઠિો મવા સાથે રિપુ વિ પણ નાણાં” આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરતાં સૂત્રકાર કહે છે કે
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૧૭૩