________________
વલયવનસ્પતિ કે મૂલગત જીવોં કે ઉત્પતિ આદિ કાનિરૂપણ
હવે સૂત્રકાર વનસ્પતિની જાતના જે તાડ, તમાલ વગેરે વનસ્પતિ છે, તેના સ્વરૂપનું કથન કરે છે. “રામિ નાર પર્વ વાણી’ ઈત્યાદિ
ટીકાઈ–રાજગૃહનગરમાં ભગવાનને ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછયું અહિં યવત્ શબ્દથી આ પ્રમાણેને પાઠ ગ્રહણ કરાયેલ છે. “રાજગૃનગરમાં ભગવાનનું સમવસરણ થયું. પરિષત ભગવાનને વંદના કરવા નગરની બહાર નીકળી, ભગવાને તેઓને ધર્મદેશના આપી. ધર્મદેશના સાંભળીને પરિષદુ ભગવાનને વંદના નમસ્કાર કરીને પિતપેાતાને સ્થાને પાછી ગઈ. તે પછી ભગવાનને વંદના નમસ્કાર કરીને ઉર્ધ્વજાનુ વાળા ગૌતમ સ્વામીએ બને હાથ જોડીને ઘણા જ વિનય સાથે પ્રભુને આ પ્રમાણે પૂછયું -अहभंते ! ताल-तमाल तकलि, तेतलि, साल सरल सारगल्लाणं जाव' હે ભગવદ્ જે આ તાડ, તમાલ, તાલી, તેતલિ, સાલ, સરલસારગલ, યા કેતકી, કેવડા, કદલી, (કેળ) ચર્મવૃક્ષ, ગુંદવૃક્ષ (ગુંદાના ઝાડ) હિંગનાઝાડ લવંગના ઝાડ સોપારીના ઝાડે ખજુરીના ઝાડ અને નારીયેલના ઝાડે છે, આ બધા ઝાડોના મૂળ સંબંધી જે છ ઉત્પન થાય છે, તેઓ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે“gવં ઘઘ લિ મૂઢાણીયા થવા દેવ તારીf” હે ગૌતમ! શાલી વર્ગના કથન પ્રમાણે અહિયાં પણ મૂળ વિગેરે દસ ઉદેશાઓ સમજવા તે દસ ઉદ્દેશાઓ આ પ્રમાણે છે-મૂલે ફ્રેશકલ કદ્દેશકર કે દેશક ત્વદેશક શાદ્દેશ૪૫ પ્રવાલદ્દેશક પદેશક૭ પુષ્પદેશક ફલોદ્દેશકઃ અને બીજેશક ૧૦ આ દશ ઉદ્દેશાઓ પૈકી પહેલા મૂલે દેશોના સંબંધમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું કે હે ભગવન તેઓ કયાંથી આવીને આમાં મૂળ રૂપે ઉત્પન્ન થાય છે ? શું નરકથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા તિર્યંચ ગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા મનુષ્ય ગતિ. માંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા દેવગતિથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રમાણે પ્રશ્ન કર્યો છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ કહ્યું કે તિર્યંચ અથવા મનુષ્ય ગતિથી આવીને જ તે જે આ પહેલા કહેલ વૃક્ષના મૂળ રૂપે ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમ સ્વામી પૂછે છે કે હે ભગવન તાલ વગેરેના મૂળરૂપે ઉત્પન્ન થનાર છે એક સમયમાં કેટલા ઉત્પન થાય છે ? ઉત્તર હે ગૌતમ! જઘન્યથી તેઓ એક અથવા બે અથવા ત્રણ ઉત્પન્ન થાય છે અને ઉત્કૃષ્ટથી તેઓ સંખ્યાત અને અસંખ્યાત રૂપથી ઉત્પન્ન થાય
શ્રી ભગવતી સૂત્ર : ૧૪