________________
જન્ને મંતોમુત્ત વક્ટોળાં તેમાં કારોબારું ભવ્યદ્રવ્યપંચેન્દ્રિય જે
જીવે છે તેની જઘન્ય સ્થિતિ એક અંતમુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે, આ કથન સાતમી તમતમાં પૃથ્વીના નારકોની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. તેમ સમજવું “ગાળમંત ગોવિવેકાળિયક્ષ ના અમુકુમાર” ભવ્યદ્રવ્યવાન વ્યક્તરની ભવ્ય દ્રવ્ય તિષ્કની તથા દ્રવ્ય વૈમાનિકની સ્થિતિ ભવ્ય દ્રવ્ય અસુરકુમારના સંબંધમાં કહ્યા પ્રમાણે જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી ત્રણ પામની છે આ ત્રણ પલ્યોપમની સ્થિતિનું કથન ઉત્તર ક્ષેત્ર કુરૂ વિગેરેના યુગલિકોને ઉદેશીને કહેવામાં આવ્યું છે તેમ સમજવું.
“રેવૅ મંતે સેવં મતે! ”િ ભવ્યદ્રવ્યનારક વિ. ના સંબંધમાં અને તેની આયુષ્યના સંબંધમાં આપ દેવાનુપ્રિયે જે આ કથન કર્યું છે, તે આપ્ત વાકય પ્રમાણરૂપ જ હોવાના કારણે સત્ય જ છે. આ પ્રમાણે કહીને ભગવાનને વંદના નમસ્કાર કરીને તપ અને સંયમથી પોતાના આત્માને ભાવિત કરતા થકા ગૌતમ સ્વામી પોતાના સ્થાન પર બિરાજમાન થઈ ગયા સૂ. ૧ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના અઢારમા શતકને નવમે ઉદ્દેશક સમાપ્તા૧૮-લા
ભવ્યદ્રવ્યદેવરૂપ અનગાર કાનિરૂપણ
દસમા ઉદેશાનો પ્રારંભ– નવમાં ઉદેશામાં ભવ્યદ્રવ્ય નારક વિગેરેનું કથન કરવામાં આવ્યું છે. ભવ્યદ્રવ્યને અધિકાર ચાલુ હોવાથી આ દસમાં ઉદ્દેશામાં ભવ્યદ્રવ્ય દેવ ૩૫ અનગારનાં સ્વરૂપનું કથન કરવામાં આવશે એ સંબધથી આ ઉદેશાને પ્રારંભ કરવામાં આવે છે. તેનું પહેલું સૂત્ર “રાજ નાઈત્યાદિ છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૬૪