SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યું ત્યારે ભગવાન્ ગૌતમ સ્વામીએ ઘણા જ હૃષ્ટ તુષ્ટ અને પ્રસન્ન ચિત્તવાળા થઈને “સનાં મા મહાવી” શ્રમણ ભગવાન મહાવીરને વંદના કરી અને નમસ્કાર કર્યા “ફિત્તા નમંગિતાવંદના નમસ્કાર કરીને તે પછી તેઓએ પ્રભુને આ પ્રમાણે પૂછયું—“શરમથે ” ઈત્યાદિ હે ભગવન જે મનુષ્ય છસ્થ છે, અર્થાત્ અતિશય ધારી નથી. એવા નિતિશય ધારી છદ્મસ્થ મનુષ્ય પરમાણુ ૩૫ સૂમ પુદ્ગલને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા પદાર્થ વિશેષને શં જાણે છે? અને દેખે છે? અથવા “ર ગાગરૂ” અથવા જાણતા નથી અને દેખતા નથી. “R Tળ” એ પદથી તેને તે વિષયનું અજ્ઞાનપણ બતાવેલ છે. અને “ર પાણરૂ” એ પદથી તેનું અદર્શન બતાવેલ છે. આ પ્રશ્ન પૂછવાને હેતુ એ છે કે--જે છઘસ્થ મનુષ્ય છે, તેઓને પરમાણુ વિગેરે સૂમ પદાર્થ સંબંધી વિષયનું જ્ઞાન દર્શન હોય છે, કે નથી હોતું ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે- “જોશમા!” ઈત્યાદિ હે ગૌતમ! કઈ એક છઘસ્થ મનુષ્ય પરમાણુ યુદ્ધને જાણે છે. પણ તે પુલને જોઈ શકતા નથી. કહે વાનું તાત્પર્ય એ છે કે--કેટલાક છઘસ્થ પુરુષોને સૂમિ પદાર્થ સંબંધી જ્ઞાન તે હોય છે, પરંતુ તેઓ તેને દેખી શકતા નથી. છતાયુ દુતજ્ઞાની શ્રુતે માવા” આ કથન પ્રમાણે શ્રુતમાં ઉપગવાળા ભુતજ્ઞાનીને મૃત પદાર્થમાં દર્શનને અભાવ રહે છે. અર્થાત્ શ્રુતજ્ઞાની સૂફમાદિ જે પદાર્થને શ્રુત બળથી જાણે છે, તેનું તેને દર્શન-પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી. તે કારણથી અહિંયાં એવું કહેવામાં આવ્યું છે કે કેટલાક છઘ માણસ પરમાણુ વિગેરે સૂમ પદાર્થને જાણે છે, કારણ કે શાસ્ત્રના આધારથી તેને જ્ઞાન તે છે, પણ તેના સાક્ષાત દશનથી તે વંચિત રહે છે, “અરજણ કાળ પડ્ડ” તથા કેટલાક છવ એવા હોય છે, જે સૂક્ષમ પરમાણુ વિગેરે પરમાણુ યુદ્ધને જાણતા નથી અને દેખતા પણ નથી. “શ્રતો યુદ્વારિરિતુ ર ાનાનિ ન વયત્તિ આ નિયમ પ્રમાણે જે છટ્વસ્થ માણસે શ્રુતજ્ઞાન વિનાને હોય છે, તે સૂફમાદિ પદાર્થોને જાણતા નથી અને દેખાતું નથી. અંતે મજૂરે ” હવે તમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે --હે ભગવન જે મનુષ્ય છસ્થ હોય છે, તે બે પ્રદેશવાળા ધન-યશુક-બે પ્રદેશ અવયવવાળાને શું જાણે છે, અને દેખે છે? અથવા તેને જાણતા નથી અને દેખતા નથી? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે—-gવં રેવ” પહેલાં કહ્યા પ્રમાણેને ઉત્તર અહિયાં સમજી લે, અર્થાત કોઈ એક તેને જાણે છે, પણ તેને દેખતે નથી. અને કેઈ એક તેને જાણતા પણ નથી અને દેખતો પણ નથી. “ga જ્ઞાા સર્વ જ્ઞાત્તિ” દ્વિપદેશિક ઔધના વિષયમાં ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ તથા સંખ્યાત, અસંખ્યાત પ્રદેશવાળા સ્કંધને કોઈ એક તેને જાણે છે. પરંતુ તેને દેખતા શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૫૫.
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy