SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ થયા છે. તેમ સમજવું. “g up ૨, પરિણg iતપસિ૬ ધે સરક સંકોપનું વાનરચા મંચા અવંતિ” આ સૂત્રપાઠથી સમજાવી છે. આઠ સ્પર્શનું કોષ્ટક સં. ટીકામાં બતાવવામાં આવેલ છે તે તે ત્યાંથી સમજી લેવું. સૂ૦ લા પરમાણુ કે પ્રકાર કાનિરૂપણ પરમાણુઓને અધિકારથી હવે સૂત્રકાર પરમાણુના પ્રકારનું નિરૂપણ કરે છે. “વિ જ મતે !” ઈત્યાદિ. ટીકાઈ—આ સૂત્રથી ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કેવાવ i મરે પાળુ જ હે ભગવદ્ સૂક્ષમ અને બાદર ના જે. પરમાણુઓ છે, તે કેટલા પ્રકારના કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ કહ્યું કે-“જો વમા ! રવિ પરમાણૂ gumત્તે’ પરમાણુ ચાર પ્રકારના કહ્યા છે. “મા બya પરમાણુ ” આ વ્યુત્પત્તિ પ્રમાણે જ્યાં અવયવધારા વિશ્રાંતિ મેળવે છે. એવું જે દ્રવ્યવિશેષ છે, તેનું નામ પરમાણુ છે. અર્થાત પુદ્ગલને સૌથી નાનામાં નાનો હિસ્સો -ભાગ કે જેને તેનાથી નાને ભાગ-ટુકડે થઈ ન શકે તેને પરમાણુ કહેવામાં આવે છે,-- આ પરમાણુના “વારજૂર - જવાળુર જોજનાપૂરૂ માત્રામાપૂક' દ્રવ્યપરમાણુ ૧ ક્ષેત્રપરમાણુ ૨ કાલપરમાણુ અને ભાવપરમાણુના ભેદથી ચાર પ્રકારે છે. આમાં જે દ્રવ્યપરમાણ છે તેના સંબંધમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે – “દવસમાજૂ માં મંતે ! વિષે પum” હે ભગવન દ્રવ્ય પરમાણુના ભેદે કેટલા કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે–“નોરમા ! જરૂટિવ guત્તે’ હે ગૌતમ દ્રવ્ય પરમાણુ ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે. દ્રવ્ય રૂપ પરમાણુનું નામ દ્રવ્ય પરમાણુ છે. આ દ્રવ્ય પરમાણુમાં વર્ણાદિ રૂપ ધર્મોની વિવક્ષા કરવામાં આવી નથી. જેથી એક પરમાણુ જ દ્રવ્ય પરમાણુ શબદથી ગ્રહણ કરાયેલ છે. કેમકે અહિયાં કેવળ દ્રવ્યની જ વિવક્ષા થઈ છે.૧ એક આકાશ પ્રદેશને ક્ષેત્ર પરમાણુ કહેવામાં આવે છે. સમય કાળ પરમાણુ શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૩ ૩ ૩
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy