SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ હવે સૂત્રકાર આજ વિષયને સ્પષ્ટ રીતે સમજાવે છે. “s gna જે તે દશ પ્રદેશવાળો સ્કંધ એક વર્ણવાળો હોય તો તે પાવન, તુલ, તવ શરૂવન્ના જાદેવ નવ પરિચરણ” એક વર્ણ સંબંધી, બે વર્ણ સંબંધી ત્રણ વર્ણ સંબંધી અને ચાર વર્ણ સંબંધીનું કથન જેવી રીતે નવ પ્રદેશવાળા સ્કંધના વિષયમાં કહેવામાં આવ્યું છે એજ પ્રમાણેનું કથન આ દશ પ્રદેશવાળા વિષયમાં સ્કંધને પણ સમજવું. તથા “વર વન્ને તહેવ' પાંચ વર્ણ સંબંધીનું કથન પણ નવ પ્રદેશવાળા સ્કંધની જેમ જ સમજવું. જે કઈ વિશેષપણ છે તે ૩૨ બત્રીસમાં ભંગ સંબંધી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે નવ પ્રદેશવાળા સ્કંધમાં પાંચ વર્ણ સંબંધી ૩૧ એકત્રીસ અંગે કહ્યા છે આ દશ પ્રદેશી કધમાં ૩ર બત્રીસ ભંગ થાય છે. ૩૧ એકત્રીસ ભંગે તે નવ પ્રદેશવાળા સ્કંધની જેમજ અહિયાં પણ સમજવા અને બત્રીસમો જે ભંગ છે તે આ પ્રમાણે છે-“ચા વાઢા નીઝા ઢોહિતાશ હારિદ્રા સરસ્ટારૂ૨ અનેક પ્રદેશમાં કાળા વર્ણવા અનેક પ્રદેશોમાં નીલ વર્ણવાળો અનેક પ્રદેશમાં લાલ વર્ણવાળો અનેક પ્રદેશમાં પીળા વર્ણવાળો અને અનેક પ્રદેશમાં સફેદ વર્ણવાળો હોય છે ૩ર “ઘવમેવ -સુચન-તિયા-૨૩પંજા-સંજોગે, તો િસત્તતી મં ય મયંતિ’ આ રીતે અહિયાં અસગી પાંચ ભંગ બે રંગી ૪૦ ચાળીસ ભેગે, ત્રણ સગી ૮૦ એંસી ભંગો, ચાર સંગી ૮૦ એંસી ભગ પાંચ સંયોગી ૩ર બત્રીસ ભંગ એ રીતે વર્ણ સંબંધી ૨૩૭ બસે સાડત્રીસ ભંગ થાય છે. ગંધ સંબંધી અંગે નવ પ્રદેશી ધની જેમ ૬ છ થાય છે. “સા =1 વન” વર્ણ સંબંધી જેમ ૨૩૬ ભંગ થાય છે તેમ રસ સંબંધી અંગે પણ ર૩૭ બસે સાડત્રીસ થાય છે. તેમાં અસંગી ૫ પાંચ બે સંગી ૪૦ ચાળીસ ત્રણ સગી ૮૦ એસી ચાર સંગી ૮૦ એંસી અને પાંચ સંયોગી ૩ર બત્રીસ એમ કુલ રસ સંબંધી બસ સાડત્રીસ ૨૩૭ ભંગ થાય છે. “જાતા =હા રાણાયર’ તથા સ્પર્શ સંબંધી ભંગોની સંખ્યા ચાર પ્રદેશવાળા સ્કંધની જેમ ૩૬ છત્રીસ થાય છે. એ રીતે તમામ અંગેની સંખ્યા ૫૧૬ પાંચસે સોળ થાય છે. તે આ પ્રમાણે સમજવા વર્ણ સંબંધી ૨૩૭ બસે સાડત્રીસ ભાગે ગંધ સંબંધી ૬ છ રસ સંબંધી ૨૩૭ બસે સાડત્રીસ અને સ્પર્શ સંબંધી ૩૬ છત્રીસ એ રીતે કુલ ૫૧૬ પાંચસે સાળ ભગો થાય છે. “હા રતાપરિયો હવે જ્ઞાતિવ્યો જે પ્રમાણે દશ પ્રદેશવાળા સ્કંધમાં વર્ણ, ગંધ, રસ, અને સ્પેશ સંબંધી અંગેની પ્રરૂપણા કરી છે તે જ પ્રમાણે સંખ્યાત પ્રદેશવાળા ધમાં પણ વર્ણ ગંધ, રસ, અને સ્પર્શ સંબંધી અંગેની પ્રરૂપણા સમજવી. “gs જાસા દશ પ્રદેશવાળા સકંધના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ સંબંધી પ્રમાણે જ અસંખ્યાત પ્રદેશવાળા સ્કંધના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ સંબંધી કથન સમજવું. તથા “કુદુમ વાગો' સૂક્ષમ પરિણત અનન્તપ્રદેશવાળા સ્કંધના વર્ણ વિગેરેના અંગે પણ દશ પ્રદેશવાળા કંધે પ્રમાણે સમજવા અને દશ પ્રદેશવાળા સ્કંધના વર્ણાદિ પ્રકાર પ્રમાણે તેનું પણ વર્ણન કરવું. સૂત્ર છા શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૨૮૨
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy