SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રદેશમાં કષાય રસવાળા હોય છે તથા કેઈ એક પ્રદેશમાં ખાટા રસવાળે અને કોઈ એક પ્રદેશમાં મીઠા રસવાળા હોય છે. આ પાંચમ ભંગ છે. ૫ અથવા “સ્થાત્ , ટુરૂવ, પાચ જરૂર મધુરારા કઈવાર તે પિતાના એક પ્રદેશમાં તીખા રસવાળ હોય છે. કોઈ એક પ્રદેશમાં કડવા રસવાળા હોય છે. અને અનેક પ્રદેશમાં તે કષાય-તુરા રસવાળા હોય છે. કોઈ એક પ્રદેશમાં ખાટા રસવાળા હોય છે. તથા અનેક પ્રદેશમાં તે મીઠા રસવાળે હોય છે. આ છઠ્ઠો ભંગ છે. ૬ અથવા “સ્થા તિરૂર દુર ૪ષાચાર અછારા મધુર કેઈ એક પ્રદેશમાં તે તીખા રસવાળે હેય છે. કેઈ એક પ્રદેશમાં કડવા રસવાળે હેય છે. અનેક પ્રદેશમાં કષાય–તુરા રસવાળું હોય છે. અને અનેક પ્રદેશમાં ખાટા રસવાળે હેાય છે તથા કઈ એક પ્રદેશમાં મીઠા રસવાળા હોય છે. આ સાતમો ભંગ છે. ૭ અથવા “કથાત્ તિરૂર, જરૂચ પાચફર મધુરૂ કેઈ એક પ્રદેશમાં તે તીખા રસવાળ હોય છે. અનેક પ્રદેશોમાં તે કડવા રસવાળે હોય છે. કેઈ એક પ્રદેશમાં કષાય-તુરા રસવાળા હોય છે. એક પ્રદેશમાં ખાટા રસવાળ, હોય છે. કોઈ એક પ્રદેશમાં મીઠારસવાળા હોય છે. આ આઠમો ભંગ છે.૮ અથવા “થા તિરૂત્ર ટુર #પાચરૂર માણવ' કેઈ એક પ્રદેશમાં તે તીખા રસવાળો હોય છે. અનેક પ્રદેશમાં તે કડવા રસવાળે હોય છે. કોઈ એક પ્રદેશમાં તે કષાય-તુરા રસવાળો હોય છે, કેઈ એક પ્રદેશમાં ખાટા રસવાળા હોય છે. તથા અનેક પ્રદેશમાં મીઠા રસવાળો હોય છે. આ નવમો ભંગ છે, ૯ અથવા “ચાન્ તિરૂચ, ટુરૂ પાયે અમારા મધુરફુર” કઈવાર તે એક પ્રદેશમાં તીખા રસવાળો હોય છે. અનેક પ્રદેશમાં કડવા રસવાળો હોય છે. કોઈ એક પ્રદેશમાં કષાય-તુરા રસવાળા હોય છે. અનેક પ્રદેશોમાં ખાટા રસવાળા હોય છે તથા કઈ એક પ્રદેશમાં મીઠા રસવાળે હોય છે. આ દસમો ભંગ છે. ૧૦ અથવા “ચાત્ત તિરૂર #ાર પાચાર સ્ટર મધુરરૂર કોઈવાર તે એક પ્રદેશમાં તીખા રસવાળે હોય છે. અનેક પ્રદેશોમાં કડવા રસવાળો હોય છે. અનેક પ્રદેશમાં કષાય રસવાળો હોય છે. કઈ એક પ્રદેશમાં ખાટા રસવાળો તથા કઈ એક પ્રદેશમાં મીઠા રસવાળો હોય છે. આ અગિયારમો ભંગ છે. ૧૧ અથવા “રયાત તસ્રાફર વાર વષય વાર મધુર કેઈવાર તે અનેક પ્રદેશમાં તીખા રસવાળો હોય છે. અનેક પ્રદેશોમાં કડવા રસવાળો હોય છે. કોઈ એક પ્રદેશમાં કષાય-તુરા રસવાળો હોય છે. કેઈ એક પ્રદેશમાં ખાટા રસવાળો હોય છે. અને કેાઈ એક પ્રદેશમાં મીઠા રસવાળો હોય છે. આ બારમે ભંગ છે. ૧૨ અથવા શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૨૫ ૬
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy