SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ સાર તેનો એક પ્રદેશ તીખા રસવાળો હોઈ શકે છે. અનેક પ્રદેશમાં તે કડવા રસવાળો હોય છે. અનેક પ્રદેશોમાં કષાય-તુરા રસવાળે હોય છે. અને અનેક પ્રદેશોમાં ખાટા રસવાળો હોય છે ૮ અથવા “ચાર નિરાર દુર જવાદવ ' તે પિતાના અનેક પ્રદેશોમાં તીખા રસવાળો હોય છે. એક પ્રદેશમાં કડવા રસવાળો હોય છે. એક પ્રદેશમાં કષાય-તરા રસવાળો હોય છે. અને એક પ્રદેશમાં ખાટા રસવાળ હોય છે. હું અથવા “ચાર તિરર ટુરૂર પથરૂર જરૂર' તેના અનેક પ્રદેશે તીખા રસવાળા હોઈ શકે છે. કોઈ એક પ્રદેશ કડવા રસવાળો હોઈ શકે છે. કોઈ એક પ્રદેશ કષાય-તુરા રસવાળા હોય છે. તથા અનેક પ્રદેશોમાં ખાટા રસવાળો હોય છે. ૧૦ અથવા “ચાત્ત તિહાફર ટુરૂ પાયારૂર જણફા” અનેક પ્રદેશોમાં તે તીખા રસવાળો હોય છે. એક પ્રદેશમાં કડવા રસવાળે હોય છે. અનેક પ્રદેશોમાં કષાય-તુરા રસવાળો હોય છે. તથા કોઈ એક પ્રદેશમાં ખાટા રસવાળું હોય છે. ૧૧ અથવા “ચાત્ત નિત્તમ ઋતુ વાવાયાગુર શાસ્ત્રારૂત્ર” અનેક પ્રદેશમાં તે તીખા રસવાળા હોય છે. કેઈ એક પ્રદેશમાં કડવા રસવાળો હોય છે. અનેક પ્રદેશોમાં કષાય-તુરા રસવાળો હોય છે. તથા અનેક પ્રદેશોમાં ખાટા રસવાળી હોય છે. ૧૨ અહિંયાં અનેક પ્રદેશ કહેવાથી બે પ્રદેશે સમજવાના છે. અથવા “ faa દુહ્ય વાચ અa” તેના અનેક પ્રદેશો તીખા રસવાળા હોય છે. અનેક પ્રદેશે કડવા એક પ્રદેશ કષાય-તુરા રસવાળો હોય છે તથા તેને એક પ્રદેશ ખાટા રસવાળો હોય છે. ૧૩ અથવા “વાર્ રિતા દુશ્ચ થવા જરૂર તે પિતાના અનેક પ્રદેશોમાં તીખા રસવાળો હોય છે. અનેક પ્રદેશોમાં કડવા રસવાળા હોય છે. કેઈ એક પ્રદેશમાં કષાય-તુરા રસવાળો હોય છે. તથા અનેક પ્રદેશોમાં ખાટા રસવાળ હોય છે. ૧૪ અથવા “ચાકૂ નિરાધ ગA જોયા કરુ' તેના અનેક પ્રદેશ તીખા રસવાળા હોય છે. અનેક પ્રદેશે કડવા રસવાળા હોય છે. અનેક પ્રદેશ કષાય-તુરા રસવાળા હોય છે. તથા કેઈ એક પ્રદેશ ખાટા રસવાળા હોય છે. ૧૫ આ રીતે આ તીખા, કડવા, કષાય, અને ખાટા એ ચાર રસેના વેગથી તેના એક્ષણ અને અનેક પણાને શ્રી ભગવતી સૂત્ર: ૧૩ ૨૫૪
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy