________________
યાત્ તિવ્ર અનુય બચાવક' એક પ્રદેશમાં તે તીખા રસવાળો હાય છે. અનેક પ્રદેશેામાં કડવા રસવાળો હોય છે. તથા અનેક પ્રદેશેામાં કષાય-તુરા રસાવાળો હાય છે. ૪ ‘રચાત્ તિ” એ ટુબ્ધ વાચક્ષ' તે પેાતાના અનેક પ્રદેશેામાં તીખા રસવાળો હાય છે. કાઇ એક પ્રદેશમાં કડવા રસવાળો હાય છે. અને કેઈ એક પ્રદેશમાં કષાય-તુરા રસવાળો હાય છે. ૫ અથવા ચાર્ તિહાથ દુધ જાવાથ્ય' તે પેાતાના અનેક પ્રદેશેમાં તીખા રસવાળો હાય છે. કે.ઈ એક પ્રદેશમાં કડવા રસવાળી હાય છે. અને અનેક પ્રદેશમાં
કષાય-તુરા રસવાળે! હાય છે. ૬ અથવા ‘છાત્ તિત્તાખ ટુવ્યવાચક્ષ’ તે પેાતાના અનેક પ્રદેશેામાં તીખા રસાવાળા હોય છે. અનેક પ્રદેશમાં કડવા સાવાળા હાય છે. તથા કેાઇ એક પ્રદેશમાં કષાય-તુરા રસેશવાળા હાય છે.છ અથવા દ્યાત્ ત્તિાધ ટુાષ વાવ' તે પેાતાના અનેક પ્રદેશમાં તીખા રસવાળા હોય છે. અનેક પ્રદેશેામાં કડવા રસવાળા હાય છે. અને અનેક પ્રદેશામાં કષાય-તુરા રસવાળા હાય છે. ૮ આ પ્રમાણે તીખા, કડવા, અને કષાય એ ત્રણુ રસેાના ચેગથી ૮ આઠ ભંગા થયા છે. આમાં પહેલે ભંગ એકપણાની અપેક્ષાથી કહ્યો છે. અને આઠમે! ભંગ અનેકપણાની જીજ્ઞાસાથી છે. બાકીના છ ભગે એકપણા અને અનેકપણાના ચેાથી થયા છે. એજ રીતે તીખા કડવા અને ખાટા રસના ચેગથી પશુ આ ભગા થાય છે. તથા એજ રીતે તીખા, કડવા અને મીઠા રસેાના ચેગથી ૮ આઠ ભગા થાય છે. તથા તીખા, કષાય અને ખાટા રસના ચેાગથી પણ મા ભગા થાય છે. તેમજ તીખ!, કષાય અને મીઠા રસના ચેગથી પણ આઠ ભગા થાય છે. તથા તીખા, ખાટા અને મીઠા રસના ચેગથી પણ આ ભગા થાય છે. એજ રીતે કડવા, કષાય, અને ખાટા એ ત્રણ રસાના ચેગથી પણ આઠ ભગા થાય છે. તથા કડવા, કષાય, અને મીઠા એ ત્રણુ રસેના ચેગથી પણ અઢ ભંગા થાય છે. એજ રીતે કડવા, ખાટા અને મીઠા એ ત્રણ રસાના ચેાગથી પણ આઠ ભાંગા થાય છે. તેજ રીતે કષાય, ખાટા અને મીઠા એ ત્રણ રસેના ચેાગથી પશુ આઠ ભગા થાય છે. આ રીતે ત્રિકસ ચેાગમાં ૧૦ ઇસ ભગા થાય છે. આ ભંગામાં પ્રત્યેક ભગાના
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૨૫૨