________________
કે-
' હૈ ગૌતમ ! વનસ્પતિ કાયિક છત્ર જઘન્યપદથી સામાન્યતઃ પદ છે. અર્થાત્ વનસ્પતિ કાયિકમાં જઘન્યપદ સભવતું નથી. તેજ રીતે ઉત્કૃષ્ટ પદ નિયત સખ્યારૂપ હોય છે. એવું નિયત સ`ખ્યારૂપ જધન્યપદ અને ઉત્કૃષ્ટપદ કાલાન્તરમાં પણ નારકાદિકે સભવે છે પરંતુ વનસ્પતિ કાયિકાના વિષયમાં જન્યપદ અને ઉત્કૃષ્ટપદ કાલાન્તરમાં પણ સ'ભવતું નથી કેમ કે વનસ્પતિકાયિક જીવ પરમ્પરા સંબધથી મેક્ષમાં પણ જાય છે. તે પણુ આ જીવ અનંત રાશિ રૂપ બની રહે છે એજ વ્યવહાર રૂપથી તેની રાશિયામાં અનિયત રૂપ પતુ રહે છે. કહેવાના આશય એ છે કે--જઘન્ય પદ્મ અને ઉત્કૃષ્ટપદ એ અને પદ નિયતસખ્યારૂપ હોય છે, અને તેથી એ અને પદ્મ નિયતસ`ખ્યાવાળા નારકાર્દિકામાં જ સભવે છે. અનિયત સખ્યાતવાળા વનસ્પિતકાયિકામાં સંભવતુ નથી. જેથી અહિંયાં તે બન્ને પદ્મોની સભાવના ન લેતાં “પ” એ પ્રમાણે રહ્યું છે ‘ગળુકોસવÀ” અજઘન્યત્કૃષ્ટ પટ્ટમાં આ કોઈ અપેક્ષાથી કૃત્યુગ્મરૂપ પણ છે. ય્યાજ રાશિરૂપ પણ છે. દ્વાપરયુગ્મ રાશિ રૂપ પણ છે, અને કલ્યાજરાશિરૂપ પણ છે. વરંચિાળ પુજ્જા” હે ભગવન્ ! એઇંદ્રિય વિગેરે જીવા શુ' કૃતયુગ્મરૂપ છે ? અથવા યેજ રાશિ રૂપ છે ? અથવા દ્વાપરયુગ્મ રાશિ રૂપ છે? અથવા કલ્યાજ રાશિ રૂપ છે ? નોમ !'' હું ગૌતમ ! એઇંદ્રીય જીવા જઘન્ય પદમાં કુતયુગ્મ રાશિ રૂપ છે, કેમ કે એ અત્યંત સ્તાક છે કામેળ” તથા ત્કૃષ્ટ પદમાં એ દ્વાપરયુગ્મ રાશિ રૂપ છે. “અન્ન૦” તથા અજઘન્યત્કૃષ્ટરૂ_પ મધ્યમ પદમાં એ કાઇ વાર કૃતયુગ્મ રાશિ રૂપ પણ છે. અને કોઈ વાર ચૈાજ રાશિ રૂપ પશુ છે. અને કદાચિતૂ દ્વાપરયુગ્મ રાશિ રૂપ પણ છે, અને કાઇ વાર કલ્યાજ રાશિ રૂપ પણ છે. “ડ્યું નાવ ચચિા’” દ્વિન્દ્રિય વિગેરે જીવા જે રીતે કૃતયુગ્માદિરૂપે કહ્યા છે. તેજ પ્રમાણે જધન્યે હૃષ્ટપદમાં ત્રણ ઇંદ્રિય અને ચાર ઇંદ્રિયવાળા જીવ જઘન્યથી કૃતયુગ્મ રાશિ રૂપ અને ઉત્કૃષ્ટથી દ્વાપર રાશિ રૂપે સમજવા. તથા મધ્યમ પદમાં કોઈ વાર કૃતયુગ્મરૂપે અને કોઈવાર ચૈાજ યુગ્મરૂપે કાઇવાર દ્વાપયુગ્મરૂપે અને કોઈવાર લ્યેાજ યુગ્મરૂપે સમજવા. મેલા નેવિયા ાદા ચેયિ” વનસ્પતિ શિવાય જે પૃથ્વી, અપ, તેજ, વાયુ, રૂપ જીવા છે તે તમામને એ ઇન્દ્રિયાની જેમ સમજવા. અર્થાત્ તે બધા જઘન્યપદ્મથી કૃતયુગ્મ રાશિ પ્રમાણ છે. અને ઉત્કૃષ્ટ પદમાં દ્વાપરયુગ્મ રાશિ પરિમિત છે, અને મધ્યમ પટ્ટમાં કોઇવાર કૃતયુગ્મ હોય છે. કાઇવાર ચૈાજરૂપે હાય છે. કોઇવાર દ્વાપરયુગ્મરૂપ છે. અને ફાઈવાર કલ્યાજરૂપ છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
७