________________
આવે છે. અર્થાત તેને અનેક વચનોમાં રાખવામાં આવે છે, ત્યારે બીજો ભંગ બને છે. જેમ કે પરમાણુ રૂપ એક દેશ શીત હોય છે, તથા બીજે પરમાણુ રૂપ દેશ ઉષ્ણ હોય છે. તે પછી બે શીત પરમાણુઓની અંદર એક પર માણુ નિગ્ધ અને બીજા શીત પરમાણુમાંનું એક પરમાણુ તથા ઉષ્ણ પર માણુ રૂપ એક દેશ, આ બેઉ અંશે રૂક્ષ હોય છે. ૨ ત્રીજા પદમાં અનેક વચન રાખવાથી ત્રીજો ભંગ બને છે. જેમ કે-એક પરમાણુ રૂપ દેશ શીત, બે પરમાણુ રૂપ દેશ ઉષ્ણ, જે શીત છે તે તથા બે ઉષ્ણ પરમાણુઓ પૈકીને જે એક છે, તે, આ બનને સ્નિગ્ધ છે. જે એક ઉઘણું છે, તે રૂક્ષ છે. ૩ ત્રીજા પદમાં અનેક વચન રાખવાથી ચે ભંગ બને છે. જેમ કે–સ્નિગ્ધ બે પરમાણુ રૂપ એક દેશ શીત, અને એક પરમાણુ રૂપ બીજા અંશ રૂક્ષ સ્નિગ્ધ બે પરમાણુઓ પૈકીને બાકીનો એક અંશ તથા રૂક્ષ અંશ આ બને ઉષ્ણ હોય છે, બીજા અને ચોથા પદમાં અનેક વચન રાખવાથી પાંચમ ભંગ બને છે. જેમ કે-એક અંશ શીત અને સ્નિગ્ધ, તથા બીજા બે અંશે ઉષ્ણ અને રૂક્ષ હોય છે. ૫ બીજા અને ત્રીજા પદમાં અનેક વચન રાખવાથી છઠ્ઠો ભંગ થાય છે. જેમ કે-એક અંશ શીત અને રૂક્ષ, તથા બીજે બે અંશે ઉગ અને સ્નિગ્ધ હોય છે, પહેલા પદમાં અનેક વચન રાખવાથી સાતમો ભંગ થાય છે. જેમ કે-સ્નિગ્ધ રૂપ બે પરમાણુ એ પિકી એક અને બીજો એક એમ બે અંશે સમજવા. બાકીને એક અંશ ઉoણ, સ્નિગ્ધ, અને રૂક્ષ સમ જવા.૭ પહેલા અને છેલા પદમાં અનેક વચન રાખવાથી આઠમો ભંગ બને છે. જેમ કે -બે અંશ શીત અને રૂક્ષ તથા એક અંશ ઉષ્ણુ અને રિનધ્ધ સમજ.૮ પહેલા અને ત્રીજા પદમાં અનેક વચન રાખવાથી નવમ ભંગ બને છે. જેમ કે-ભિન્ન દેશવતી. જુદા જુદા દેશમાં રહેલા બે પરમાણુ શીત અને સ્નિગ્ધ હોય તથા એક અંશ ઉષ્ણ અને રૂક્ષ થાય છે, આ ત્રણ પ્રદેશવાળા સ્કંધના ચતુસ્પર્શ પણાને લઈને નવ ભંગ થાય છે. આ ત્રિપ્રદેશિક સ્કંધના ચાર સ્પર્શ પણાને લઈને નવ ભંગ થાય છે. આ ક્રમથી સ્પર્શ પશુને આશ્રય કરીને બે સ્પશન ૪ ચાર ત્રણ સ્પર્શના ૧૨ અને ચાર સ્પર્શના ૯ નવ એમ આ બધા મળીને ત્રણ પ્રદેશવાળા સ્કંધમાં સ્પર્શતાને આશ્રય કરીને ૨૫ પચીસ ભંગો બની જાય છે. જે સૂ. ૧ છે
“ર વણિg | મંતે ! વે' ઇત્યાદિ
ટકાર્ય–આ સૂત્રથી ગૌતમ સ્વામી પ્રભુને ચાર પ્રદેશવાળા સ્કંધ કેટલા વર્ણાદિવાળા હોય છે? એ પ્રમાણેને પ્રશ્ન કરે છે. અને પ્રભુએ તેને ઉત્તર આપે છે. એ વાત પ્રગટ કરી છે. ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે'चउप्पए सिए णं भंते । खंधे कइवन्ने, कइरसे कइ कासे पण्णत्ते ?' मापन અવયવ રૂપથી ચાર પ્રદેશ પરમાણુ જેને હોય છે, એવા તે ચાર પ્રદેશવાળા સ્ક ધ ૩૫ અવયવીમાં કેટલા વર્ષો હોય છે ? કેટલા ગંધ હોય છે ? કેટલા રસો હોય છે? અને કેટલા સ્પશે હેય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-1 અક્ષમતા જાવ જાણે ઘoor” હે ગૌતમ ! અઢારમા શતકના ચાવત તે ચાર સ્પર્શવાળા હોય છે. અહિયાં સુધીનું કથન સમજી લેવું ત્યાંનું તે કથન આ પ્રમાણે છે.-શિવ પાત્ર છે, સિવ ટુવળે, સિય તિવ, સિય રાવળે,
શ્રી ભગવતી સૂત્ર: ૧૩
૧ ૭૯