________________
સાર નારકથી લઈને વૈમાનિક સુધીના જીવોને હોય છે. “વિળેિ વિષે rom” દષ્ટિકરણ પણ સમ્યક્દષ્ટિ, મિથ્યાદૃષ્ટિ અને મિશ્રદષ્ટિના ભેદથી ત્રણ પ્રકારનું કહેલ છે આ દૃષ્ટિકરણ પણ નરકથી લઈને વૈમાનિક સુધીના જેમાં કમથી થાય છે. “વેચક્રને તિવિ પuળ' વેદ કરણ પણ સ્ત્રી વેદ કરણ પુરુષ વેદ કરણ અને નપુંસક વેદકરણના ભેદથી ત્રણ પ્રકારનું કહેલ છે. આ વેદ કરણ પણ નારકથી આરંભીને વૈમાનિક સુધીના જીવોમાં તેઓના વિભાગ પ્રમાણે હોય છે. એ કેન્દ્રિયથી આરંભીને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ સુધીના જીવે નપુંસક વેદવાળા જ હોય છે. દેવમાં સ્ત્રી વેદ અને પુરુષ વેદ જ હોય છે. અને બાકીના જેમાં ત્રણ પ્રકારના વેદ હોય છે. આ રીતના વિભાગ પ્રમાણે બધા જ સંસારી જીવને હોય છે. “પણ સ જોડ્યા; जाव वेमाणियाणं जस्स जं अस्थि तस्स तं सव्वं भागियध्वं' द्रव्य २४थी આરંભીને વેદ કરણ સુધીમાં જેટલા કરણ છે. તે બધા નારકથી આરંભીને વૈમાનિક સુધીના જીવને જે જીવને જેવું કરણ હોય છે તે પ્રમાણે તેને તે પ્રમાણેનું કારણ કહેવું જોઈએ. તેમ સમજવું.
હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે –“જરૂવિ of અંતે ! પાળાવાચાળે પળ હે ભગવન પ્રાણાતિપાત કરણના કેટલા ભેદ કહ્યા છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે. “પંચવિષે વાળનુરૂવાળે વળત્ત’ પ્રાણાતિપાત કરણના પાંચ ભેદ કહ્યા છે. “sફા” ufi'રિયTળારૂવાચો .' એકેન્દ્રિય પ્રાણાતિપાતકરણ યાવત્ પંચેન્દ્રિય પ્રાણાતિપાત કરણ અહિયાં યાવત પદથી બે ઈન્દ્રિય, ત્રણ ઈદ્રિય, ચાર ઈન્દ્રિના પ્રાણાતિપાત કિરણ ગ્રહણ કરેલ છે. પ્રાણાતિપાત કરણના પાંચ પ્રકાર હોવાનું કારણ પાંચ પ્રકારના પ્રાણિ હોય છે. તે છે. “gવં નિવશેકં નાવ માળિયા” આ પાંચ પ્રકારનું પ્રાણાતિપાત કરણ નારક જીવથી લઈને વૈમાનિક સુધીના જીમાં હોય છે. “ ધે મરે !
પvળ' હે ભગવન પુદ્ગલ કરણના કેટલા ભેદ હોય છે? પુલ રૂપ કરણનું નામ પુદ્દલ કરણ છે. અથવા પુદ્ગલ દ્વારા કરવું અથવા પુલમાં કરવું અથવા પુલનું કરવું આ બધા પુદ્દલ કરણ છે. તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે- વોચમા ! પંજવિહે પરવાળે ઘomત્તે’ હે ગૌતમ! પુદ્ગલકરણના પાંચ ભેદ છે તે આ પ્રમાણે છે-૪૪૪છે.' વર્ણ કરણ, ગંધકરણ, રસકરણ, પર્શ કરણ અને સંસ્થાન કરણ “aur
છે જે મને! વિષે ઇ” હે ભગવનું વર્ણકરણ કેટલા પ્રકારના કહા
શ્રી ભગવતી સૂત્ર : ૧૩