________________
અહિયાં પણ સમજી લેવું. અને પ્રજ્ઞાપના સૂત્રમાં કહેલ આ આહાર ઉદ્દેશાનું કથન “કાવ ઇacqળચાણ બારમા તિ’ યાવત્ તે સર્વાત્મ પ્રદેશથી આહાર ગ્રહણ કરે છે. આ કથન સુધીનું ત્યાંનું સઘળું કથન અહિયાં ગ્રહણ કરવું જોઈએ. પ્રજ્ઞાપના સૂત્રમાં ક્ષેત્ર, કાળ, અને ભાવની અપેક્ષાથી આહારના વિષયનું જે કથન કરવામાં આવ્યું છે, તે આ પ્રમાણે છે. “ત્તિઓ” ક્ષેત્રની અપેક્ષાથી અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ થયેલા દ્રવ્યોમાં કાલની અપેક્ષાથી અન્યતર કાળમાં રહેલા અર્થાત જઘન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ કાળમાં રહેલા દ્રને તથા ભાવની અપેક્ષાથી વર્ણવાળા, ગધવાળા, રસવાળા અને સ્પર્શવાળા દ્રવ્યોને આહાર કરે છે.
હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે શું મંa! નીવા નું માણાતિ સં વિજ્ઞતિ' હે ભગવન તે પૃથ્વીકાયિક છે જેમ આહાર પુલને આહાર રૂપથી ગ્રહણ કરે છે. તે આહાર રૂપે ગ્રહણ કરેલા પુદ્ગલ સમૂહને શું તેઓ શરીર અને ઇન્દ્રિય રૂપે પરીણુમાવે છે. આવું નો ગ તિ # નો નિવરિ! અને જે પુદ્ગલ સમૂહને તે આહાર રૂપે લેતા નથી, તે પુલ સમૂહને તેઓ શરીર ઈન્દ્રિયાકાર રૂપથી પરિણમાવતા નથી? જિન્ને વા કાર અથવા આહાર કરેલા પુદ્ગલેને અસાર ભાગ મળની માફક નાશ થઈ જાય છે? અને “પરિણgફ વા' અને તેને જે સાર ભાગ છે, તે શરીર અને ઇન્દ્રિય રૂપથી પરિણમી જાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-વા! શોચ !હા ગૌતમ!” “એળે જવા માટે” તે પૃથિવીકાયિક જી જે પુલેને પિતાના આહાર રૂપે ગ્રહણ કરે છે. તે આહાર રૂપે થયેલ પુલેને તે શરીર ઈદ્રિય રૂપે પરિણુમાવે છે. “i નો વાર ઝિવ વા’ તથા જે પત્રલેને આહાર રૂપે તેઓ ગ્રહણ કરતા નથી. તે પુલ જાતને તેઓ શરીર ઈન્દ્રિયાકારથી પણ પરિણુમાવતા નથી, અને આહાર રૂપે ગ્રહણ કરેલા તે પુદ્રને અસાર ભાગ મળની જેમ નાશ પામે છે. અને સાર ભાગ શરીર ઈન્દ્રિયાકાર રૂપે પરિણમી જાય છે. યાપદથી “ત્તિ કરિ નિને વા સે વા આ પાઠ ગ્રહણ કરાય છે.
હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે- તેરિ í મતે! જીવાણં અજ્ઞાતિ વા ઉન્નતિ વા મg વા વરુ રા’ હે ભગવનતે પૃવીકાયિક જીવને એવી સંજ્ઞા, પ્રજ્ઞા, મન અથવા વાણું હોય છે? કે જેનાથી તેઓ “ સાહારમાભો અમે આહાર કરીએ છીએ, એ વિચાર કરી શકે? અને
શ્રી ભગવતી સૂત્ર : ૧૩