SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ લેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે? હા ગૌતમ કૃષ્ણલેશ્યાવાળે મનુષ્ય નીલ લેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે. એ જ રીતે કૃષ્ણ લેશ્યાવાળા મનુષ્ય કાપતા લેશ્યાવાળા ગર્ભને, તેજેશ્યાવાળા ગર્ભને, પશ્યાવાળા ગર્ભને અને શુકલ લેક્ષાવાળા ગર્ભને ઉપન્ન કરી શકે છે? હા ગૌતમ? કૃષ્ણલેશ્યાવાળો મનુષ્ય, કાપાત લેવાવાળા ગર્ભાને, પદ્મ લેશ્યાવાળા ગર્ભને અને શુકલ લેશ્યા વાળા ગર્ભને ઉત્પન્ન કરી શકે છે. અને એ જ રીતે નિલ વેશ્યાવાળો મનુષ્ય કૃષ્ણ લેશ્યાવાળા ગર્ભથી લઈને શુકલ લેશ્યાવાળા પર્યન્તના ગર્ભને ઉત્પન્ન કરી શકે છે. અને એ જ રીતે કૃષ્ણલેસ્યાવાળો મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રીથી કડ્યુલેશ્યાવાળા ગર્ભને ઉપન્ન કરી શકે છે. આ પ્રમાણેનું કથન સઘળી કર્મ ભૂમિ અને અકર્મભૂમિના મનુષ્યના સંબંધમાં પણ સમજી લેવું. અકર્મભૂમિમાં રહેવાવાળા મનુષ્યોને પહેલી ચાર લેશ્યાઓ જ થાય છે. તેથી તેને જ ઉદેશીને પૂર્વોકત રૂપે કથન કરવું જોઈએ. આ વિષયમાં વિશેષ જાણવાની ઈચ્છાવાળે એાએ પ્રજ્ઞાપના સૂત્રમાં જઈ લેવું. જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાન ઓગણીસમા શતકને બીજો ઉદ્દેશક સમાસ ૧૯રા લેશ્યાવાન પૃથ્વીકાયિક આદિ જીવોં કા નિરૂપણ ત્રીજા ઉદ્દેશાને પ્રારંભબીજા ઉદ્દેશામાં લેશ્યાઓનું કથન કરવામાં આવ્યું છે. વેશ્યાવાળા જીવ પ્રથિવીકાય વિગેરે રૂપથી ઉત્પન્ન થાય છે. એ જ કારણથી પૃથિવીકાયિક વિગેરે જનું નિરૂપણ કરવા માટે ત્રીજા ઉદ્દેશાને પ્રારંભ કરવામાં આવે છે, “જિદ્દે કાર પર્વે જ્ઞાાન' ઈત્યાદિ ટીકાર્યા જાવ છુ વચાતી રાજગૃહ નગરમાં ભગવાન મહાવીર સ્વામી તીર્થંકર પરમ્પરા અનુસાર વિહાર કરતા કરતા પધાર્યા. “Tળશિક વૈઃ તત્ર માન રનવકૃતઃ વસતિ માટે વનપાલની આજ્ઞા લઈને ગુણશિલક નામના ચિત્યમાં–ઉધાનમાં બિરાજ્યા. પ્રભુનું આગમન સાંભળીને પરિષદા તેઓને વંદના કરવા આવી પ્રભુએ તેઓને ધર્મદેશના આપી ધર્મદેશના સાંભળીને પ્રભુને વંદના નમસ્કાર કરીને પરિષદુ પતતાને સ્થાને પાછી ગઈ. તે પછી પ્રભુની પપાસના કરતા ગૌતમ સ્વામીએ “પ્રાન્નિgeો ગરમ શ્રી ભગવતી સૂત્રઃ ૧૩
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy