________________
પનાનો સત્તરમાં પદને એથે લેશ્યા ઉદ્દેશો પૂરેપૂરો સમજી લેવો. આ લેહ્યા ઉદ્દેશાને ભાવાર્થ આ પ્રમાણે છે.-“ઢે નાવ મુજેસ્થા” ઈત્યાદિ કૃષ્ણ લેશ્યા વિગેરેનું દ્રવ્ય જે સમયે નીલલેશ્યા દ્રવ્યોની સાથે સંબંધવાળું બને છે, તે સમયે તે નીલેશ્યા વિગેરેના સ્વભાવ રૂપમાં બદલાઈ જાય છે, અર્થાત તેના વર્ણાદિરૂપમાં પરિણમી જાય છે. જેમ દૂધને દહીં સાથે સંબંધ થવાથી તે દૂધ દહીં રૂપે પરિણમે છે. લશ્યાનું આવી રીતનું આ પરિણમન તિર્યંચ મનુષ્યની વેશ્યાઓને લઈને જ થાય છે. તેમ સમજી લેવું દેવ અને નારકની લેશ્યાઓનું આવું પરિણમન થતું નથી. કેમ કે-ત્યાં તે સ્વભાવ પર્યન્ત વેશ્યા દ્રવ્યનું અવસ્થાન રહે છે, બીજી લેથા દ્રવ્ય સાથે સંબંધ થવા છતાં પણ એક લેસ્યા દ્રવ્ય રૂપે પરિણમનવાળું થતું નથી એક લેક્યા દ્રવ્ય સાથે સંબંધ થવા છતાં પણ એક લેશ્યા દ્રવ્ય બીજી લેસ્થા દ્રવ્ય રૂપે પરિણમનવાળું થતું નથી એક લેડ્યા દ્રવ્યનું અન્ય લેણ્યા દ્રવ્ય સાથે સંબંધ થવા છતાં પણ તે વેશ્યા પિતાના વર્ણ અને સ્વભાવને ત્યાગ ન કરતાં અન્ય લેસ્થાની છાયા માત્રનું
અનુકરણ કરે છે. જેમ સ્ફટિક મણિ લાલ વિગેરે રંગના દેરાથી ગૂંથાવા છતાં પિતાના રૂપને છેડયા વિના જ તે રક્ત વિગેરે દેરાની કેવળ છાયા માત્રને ગ્રહણ કરે છે. તે જ રીતે કૃષ્ણાદિ લેશ્યાનું દ્રવ્ય બીજા લેહ્યાદ્રવ્યની સાથે સંબંધવાળું હોવા છતાં પણ તે સંબંધવાળા લેહ્યાદ્રવ્યની છાયા માત્રને જ ગ્રહણ કરે છે. પિતાના સ્વરૂપને ત્યાગ કરતા નથી. આ પ્રમાણેને ભાવ પ્રજ્ઞાપના સૂત્રના ૧૭ સત્તરમા પદને ચોથા ઉદ્દેશાને છે. આ વિષયમાં વિશેષ જીજ્ઞાસુએએ પ્રજ્ઞાપના સૂત્રમાં જોઈ લેવું.
- “હે ને! મંતે! રિ' હે ભગવન વેશ્યાના વિષયમાં આપ દેવાનું પ્રિયે જે કથન કર્યું છે, તે સઘળું સત્ય છે. હે ભગવન આપનું કથન યથાર્થ છે. આ પ્રમાણે કહીને તપ અને સંયમથી પિતાના આત્માને ભાવિત કરતા થકા ગૌતમ સ્વામી પિતાના સ્થાન પર બિરાજમાન થઈ ગયા. એ સૂ. ૧ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ઓગણીસમા શતકને પહેલે ઉદ્દેશક સમાપ્ત ૧૯-
શ્રી ભગવતી સૂત્ર : ૧૩