________________
જો કે સૂત્રકારે અહીં “માજ' પદને અર્થ વનસ્પતિ રૂપ જ સ્વમુખે પ્રકટ કર્યો છે, છતાં પણ સ્થાનાંગ સૂત્રમાં મા૨ શબ્દને અથ વાયુરૂપ પણ કહ્યો છે. જો કે ત્યાં સૂત્રકારે સ્વમુખે એ અર્થ કહ્યો નથી, પરન્ત અન્યમુખ દ્વારા-સ્થાનાંગ સૂત્ર દ્વારા, તો તે અર્થ કહેવામાં આવ્યા જ છે. તેથી માર શબ્દને જે બી જે અર્થ પહેલે પ્રકટ કરવામાં આવ્યું છે. તે અર્થ જ (વાયુરૂપ અર્થ જ) અહીં પ્રતિપાદિત થયા છે, એવું સમજવું જોઈએ વળી કઈ કઈ વિદ્વાને તેને આ પ્રમાણે અર્થ પણ કરે છે–“માજર આ પદ વાયુ વિશેષનું વાચક છે. તેના (વાયુ વિશેષના) ઉપશમનને માટે કૃત (સંસ્કૃત તૈયાર કરાયેલ) જે પદાર્થ છે, તેનું નામ માજા રકૃત છે. વળી કેટલાક વિદ્વાને તેને એ અર્થ પણ કરે છે કે “માજ” પદ વિરાલિકા (બિરા) નામની વનસ્પતિનું વાચક છે. તેમાંથી જે (સંસ્કૃત-તૈયાર) કરવામાં આવેલ છે, તેનું નામ માજરકૃત છે.
(૫) કૃત શબ્દની અપેક્ષાએ સ્પષ્ટીકરણ-ધાતુઓના અનેક અર્થ થાય છે. આ નિયમ અનુસાર “શું” ધાતુને “ર” પ્રત્યય લગાડવાથી “ર” શબ્દ બને છે. ત્યાર બાદ સ્વના અર્થમાં “ સૂ' પ્રત્યય લગાડવાથી “કૃતક શબ્દ બને છે. આ કૃતક પદને અર્થ “સંસ્કૃત” (ઉપકૃત-તૈયાર કરેલું) અથવા “ભાવિત” થાય છે. એજ અર્થ અહીં ગ્રહણ કરવામાં આવે છે.
(૬) “કુકકુટ” શબ્દની અપેક્ષાએ સ્પષ્ટીકરણ-જે કે “કુકકુટ” શબ્દના આટલા અર્થ થાય છે-(૧) સુનિષણ નામની વનસ્પતિ, (૨) શાહમલિવૃક્ષ અને (૩) માતુલિંગ (એક પ્રકારના મીઠા લીંબુનું વૃક્ષ) પરંતુ અહીં અન્ય અર્થો અનુપગી તથા અસંગત હોવાથી તેને “બિજેરા” આ અર્થ જ ગ્રહણ કરવામાં આવ્યું છે, કારણ કે અહીં જે પિત્તજવરને ઉલ્લેખ છે તેના શમનને માટે “બિરાં” જ ઉપયોગી ગણાય છે. તેના ગુણ આ પ્રમાણે છે-“હામાતુ વારતા” ઈત્યાદિ.
અહીં જે “માં” શબ્દને પ્રવેગ થયે છે, તે શબ્દ દ્વારા તે ફળની અંદરને ગર્ભ જ ગ્રહણ કરાય છે, એ વાત પણ સિદ્ધ થાય છે. કારણ કે સુશ્રુતસંહિતામાં પણ આ પદને અર્થ “ફળની અંદરને ગર્ભ જ” પ્રકટ કરવામાં આવે છે. પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદમાં પણ “માં” શબ્દનો અર્થ “ ફળને મધ્યવર્તી માવા જે પદાર્થ ” જ કહ્યો છે. “વૈ૮ માં થરાદું ગાડું દુવંતિ રીવાર” આ ત્રણ એક જીવાત્મક હોય છે વૃત્ત (કેસર) માંસ (અંદરના ગર્ભ) સહિત કટાહ (છાલ) વાદૃમાં માતુલુંગ ( બિરા)ની છાલ, ગર્ભ અને કેસરના જુદા જુદા ગુણો કહ્યા છે. અહીં પણ “માંસ” શબ્દને “ફળની અંદરને ગર્ભ', આ અર્થમાં જ વાપરવામાં આવેલ છે, એવું સિદ્ધ થાય છે. અહીં એવું સમજવું જોઈએ કે જૈનધર્મનું મૂળતત્વ અહિંસા છે, અને તે કારણે જ આ અહિંસામૂલક જૈનધર્મને આટલે પ્રસાર, પ્રચાર અને મહત્વ આ કાળમાં પણ જળવાઈ રહેલ છે. રવતી જૈનધર્મમાં અટલ શ્રદ્ધાવાળી એક સન્નારી હતી, અને તે મહાવીર
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૨૨૫