________________
,'
સાથે લક્ષણાની અપેક્ષાએ સમાનતા રહેલી જ છે. કહ્યું પણ છે કે તાથયાસદૈવ ” ઇત્યાદિ તામ્ય (સાધ) દ્વારા લક્ષણા મા પ્રકારે થાય છે— જેમ કે सिंहो माणवकः નૌીીઃ '' ઇત્યાદિ સ્થળામાં સિહ, ગેાશબ્દ આદિકાની લક્ષણા માણુવક (ભાલક) વાહીક આફ્રિકામાં થાય છે, કારણ કે માણવકવાહીક આદિકામાં ક્રમશઃ સિઁહૈં, ગવાદિકામાં રહેલા પરાક્રમ, જાડય, માન્ય આદિ ધર્મના સદ્ભાવ જોવામાં આવે છે. એજ પ્રમાણે પ્રસ્તુત કૂષ્માંડક ફૂલમાં, કપાતશરીરમાં રહેલા જે ધૂસર વધુ છે, તેના સદૂભાવ જોવામાં આવે છે. તે કારણે પેાતશરીર શબ્દની લક્ષણુા કૂષ્માંડક ફળમાં ડાય છે. લક્ષણ દ્વારા પણ શબ્દવૃત્તિ હાવાથી લક્ષ્યાના એધ થાય છે જ લક્ષણાવૃત્તિનાં પણ અનેક ઉદાહરણ છે, જેમ કે-“નવાંછોષઃ ” “માણેરાન્તિ, ” “ ચટી પ્રવેશય ”, “નૌોફીઃ, જાÈમ્યો. ષિ, રથતામ્ ’’ ‘‘કૃષિજ્ઞો યુષ્યને, આ પણાચિતઃ” ઈત્યાદિ લક્ષણના બીજ તાપની અનુપપત્તિ થાય છે. પ્રસ્તુત વિષયમાં પણ પ્રાપ્ત વીતરાગ પ્રભુ મહાવીરના તાપની અનુપપત્તિની અપેક્ષાએ કપેાતશરીર શબ્દની લક્ષા કૂષ્માંડક ફળમાં હોય છે. વળી સુખ્યાની ખાધાને લીધે લક્ષણા દ્વારા પેાતશરીર શબ્દના અર્થ કૂષ્માંડક ફળ છે, એવું સિદ્ધ થાય છે. વાસ્તવિક રીતે વિચાર કરવામાં આવે, તા ભગવાન મહાવીર કેવલી હૈાવાથી, વીતરાગી હૈાવાથી, અહિંસાવ્રતપાલક હાવાથી, અને આસરૂપ હાવાથી પૂર્ણાંકત તેમના વાકયના કપાતશરીર ’ પદના અર્થ કૂષ્માંડક ફળ જ સિદ્ધ થાય છે. એજ “ શક્તિનું વ્યાજનો पमान ” ઈત્યાદિ કથન દ્વારા વ્યકત થાય છે.
66
આ પૂકિત કથનથી હવે એ વાત સિદ્ધ થઈ જાય છે કે એવુ કહે છે કે ફાષમાં કાઈ પણુ જગ્યાએ કપાતશબ્દના અથ કૂષ્માંડક લરૂપે પ્રસિદ્ધ નથી, તેા એ વાત સ્વીકારી શકાય તેમ નથી, કારણ કે વૈદ્યક શબ્દકાષમાં કપાત શબ્દના કૂષ્માંડકરૂપ ભથ પ્રતિપાદ્ધિત થયા છે. તથા વ્યાકરણ આદિ દ્વારા તેની શકિતના નિણૅય તે અમાં થઈ જાય છે. વ્યાકરણ આદિ અને કાષ, તેએ સમાન રૂપે જ શબ્દશકિતના ગ્રાહક હાય છે. જો અહી' એવી આશંકા સેવવામાં આવે કે ભગવાન મહાવીર તેા આપ્ત હતા, પરન્તુ અન્ય જાને તે વાક્યના તાત્પ નું જ્ઞાન કેવી રીતે થયુ ? તે તેના ઉત્તર આ પ્રમાણે છે-વૃત્તિકારાદિકાએ આ પ્રકારે જ આ વાકયના અથ પ્રકટ કર્યાં છે-આ કારણે શુદ્ધ પરમ્પરાએ પૂર્વે આજ પ્રકારે આ વાકયના તાત્પ ના નિય કર્યાં છે, એવા સભવ હોઈ શકે છે. જો એવી વાત ન હાત તે આ વાકયના તાપનું જ્ઞાન થયા વિના વૃત્તિકારાદિકે આ વાકયની ઉકત્તા પુરક રૂપે કેવી રીતે વ્યાખ્યા કરી શકત ? તેથી એવુ કહી શકાય કે તેમને પણુ આચાય પરમ્પરા વડે ભગવાનના તાત્પયનું જ્ઞાન હતુ જ
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
'
જે કાઈ
૨૨૩