________________
છઠે ઉદેશે કા સંક્ષિપ્ત વિષય વિવરણ
તેરમા શતકના છઠ્ઠા ઉદ્દેશાનો પ્રારંભઆ ૧૩માં શતકના છઠ્ઠા ઉદ્દેશકમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેનું સંક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે છે. “નારકે સાન્તર ઉત્પન્ન થાય છે, કે નિરતર ઉતપન્ન થાય છે. ”
ઉત્તર-“ નાથ્યો સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરન્તર પણ ઉપન્ન થાય છે.” અપુરકુમારરાજ ચમરેદ્રની ચમચંચા રાજધાનીનું વર્ણન ચમર શું ચમરચંચા રાજધાનીમાં રહે છે ? ઈત્યાદિ પ્રશ્નો અને તેમના ઉત્તર ચમ્પાનગરીની વકતવ્યતા, પૂર્ણભદ્ર ચિત્યની પ્રરૂપણ, સિધુ સૌવીર દેશનું કથન, વીતભયવકતવ્યતા, ઉદાયનરાજ વકતવ્યતા, પ્રભાવતી દેવીની વકતવ્યતા, પિતાના ભાણેજ કેશિકુમાર રાજ્યાભિષેક કરવાને ઉદાયનને સંક૯પ, કેશિકુમારના રાજ્યાભિષેકનું વર્ણન, ઉદાયનની દીક્ષા અને નિર્વાણની વકતવ્યતા, ઉદાયન સાથે અભિજિતકુમારના વૈરાનુબંધની પ્રરૂપણ, વીતભયનગા૨માંથી તેના નિર્ગમનનું કથન અભીજિતકુમારને અસુરકુમાર રૂપે ઉત્પાદ થવાની વકતવ્યતા.
નારકાદિકકા નિરૂપણ
-નારકાદિ વકતવ્યતાસાજિદે કાર વં વાસી” ઈત્યાદિ
ટીકાથ–પાંચમાં ઉદેશકમાં નારકાદિની વકતવ્યતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું. આ છઠ્ઠા ઉદ્દેશામાં પણ સૂત્રકાર નારકોની જ વકતવ્યતાનું પ્રતિપાદન કરે છે–પાશા જાવ છું વંચાણી” રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ પધાર્યા ધર્મકથા સાંભળવા માટે પરિષદા નીકળી, ધર્મકથા સાંભળીને પરિષદ પાછી ફર્યાબાદ વિનયપૂર્વક પ્રભુની પથું પાસના કરીને, બે હાથ જોડીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-“સંતાં ! ને ફા રવવન્નતિ, નિરંતરં નૈરાશા વાવકન્નતિ ?” હે ભગવન્! નારકો વ્યવધાન સહિત (એક ભવમાંથી અન્ય ભવગમનમાં જે અન્તર પડે છે તે અન્તરસહિત) ઉત્પન્ન થાય છે. કે નિરંતર-વ્યવધાનરહિત-ઉત્પન્ન થાય છે? એટલે કે એક ભાવમાંથી ભવાન્તર ગમનમાં વિના અતરે ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવતી સૂત્ર: ૧૧