________________
વિક ઉપર્યુક્ત અભિલાપ કમથી કહેવા જોઈએ. પરંતુ ચાર નારકના ત્રિકસંગ કરતાં પાંચ નારકના ત્રિકસંગમાં એટલું જ અંતર છે કે ચાર નારકેના ત્રિકગી અભિલાપમાં બેને સંચાર કરે જઈએ. બાકીનું સમસ્ત કથન પહેલાંના કથન પ્રમાણે જ સમજવું આ રીતે પાંચ નારકેના નૈરયિક પ્રવેશ વિષેનો અતિમ વિકલા આ પ્રમાણે સમજ. અથવા ત્રણ નારક ધૂમપ્રભામાં, એક નારક તમઃ પભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. તે સિવાયના બાકીના મધ્યમ વિકલ્પો પૂર્વોક્ત પદ્ધતિ પ્રમાણે પિતાની જાતે જ સમજી લેવા કારણ કે તે વિકલપ બનાવવાની પદ્ધતિ તે બતાવી દેવામાં આવી ચુકી છે. બહુ જ વિસ્તાર થવાના ભયથી તે દરેક વિક૯૫નું કથન કરવું અહીં શક્ય જણાતું નથી.
આ રીતે પાંચ નારકના નરકત્રયના સંગમાં ૨૧૦ વિકલ્પ (ભાગાઓ) થાય છે. રત્નપ્રભા સાથે ૯૦, શર્કરા પ્રભા સાથે ૬૦, વાલુકાપ્રભા સાથે ૩૬, પંકપ્રભા સાથે ૧૮ અને ધૂમપમા સાથે ૬, આ રીતે કુલ ૨૧૦ વિકસંગી વિક થાય છેઅહીં રત્નપ્રભા સાથે ૯૦ શરામભા સાથે ૬૦ આદિ જે ભાંગાઓ કહ્યા છે તે આ પ્રમાણે કહેલા છે. પાંચ નારકના નરકત્રયના સંયેગની અપેક્ષાએ ૬ વિક કહ્યા છે. તે ૬ વિકલપને રત્નપ્રભાપૃથ્વીની પ્રધાનતાવાળા કુલ ૯૦ ભાંગાએ બને છે. શર્કરામભાની પ્રધાનતાવાળા દરેક વિકલપના ૧૦ ભાંગાએ થાય છે, તેથી ૬ વિક૯પના કુલ ૬૦ ભાંગાઓ થાય છે. વાલુકાપ્રભાની પ્રધાનતાવાળા દરેક વિકલ્પના કુલ ૧૮ ભાંગા બને છે. તથા ધૂમપ્રભા, તમઃ પ્રભા અને અધઃ સપ્તમીના વેગથી દરેક વિકલને ૧-૧ ભંગ થતું હોવાથી ૬ વિકલપના કુલ ૬ ભાંગા થાય છે.
હવે પાંચ નારકોના નરકચતુષ્કમાં પ્રવેશની અપેક્ષાએ જે ૧૪૦ ચતક સગી ભાંગાએ બને છે તેમને સૂત્રકાર પ્રકટ કરે છે–પહેલા વિકલ્પના ચાર ભાંગા–“ને રચનામા, સરવામાપ, ને પાકુથqમાણ તો નંદામણ જ્ઞા' (૧) અથવા પાંચ નારકમાંને એક નારક રત્નપ્રભામાં, એક નારક શક રીપ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં અને બે નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. “gવં જાવ મહુવા ને રચામાં, જે સરવમg, g વાયુમ, તો જ સત્તનો દોષ” એજ પ્રમાણે અન્તિમ ચેાથે વિકલ્પ આ પ્રમાણે બને છે–અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરામમામાં એક નારક વાલુકા પ્રભામાં અને બે નારક અધઃસપ્તમી નરકમાં ઉત્પન્ન થાય છે.
હવે વચ્ચેના બે વિકલ્પ પ્રકટ કરવામાં આવે છે–(૨) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શરામભામાં, એક નારક વાલુકાપ્રભામાં અને બે નારક ધુમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શરામભામાં, એક નારક વાલુકાપ્રભામાં અને બે નારક તમપ્રભામાં ઉત્પન્ન થાય છે. જેથી ભાંગે ઉપર આપવામાં આવી ચુક્યો છે.
શ્રી ભગવતી સૂત્ર : ૮
४०