SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ કાપભામાં. એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં હોય છે. “નવા વાઘનુમાણ, જંગમાણ, જો તમg, gો મરે તત્તમાકુ દોષ” (૩૩) અથવા એક વાલુકાપભામાં, એક પંકપ્રભામાં, એક તમપ્રભ માં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. “વાહૂવા જે વાવMમાણ, gaો પૂનામા, જે તમg, gણે ગદ્દે સત્તમg દોષના ” (૩૪) અથવા એક વાલુકાપ્રભામાં, એક ધૂમપભામાં, એક તમ પ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. “ હવા જે મા, જે ધૂણામg gો તમારૂ, ઉમે શ સત્તા હો જ્ઞા(૩૫) અથવા એક પંકપ્રભામાં, એક ધુમપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે આ પ્રમાણે ચતુષ્ક સગી ૩૫ ભાંગાએ (વિક) થાય છે. અસંગી ૭, દ્વિક સગી ૬૩, ત્રિક સંયેગી ૧૦૫ અને ચતક સંગી ૩૫ ભાંગાઓ મળીને ચાર નારકના નારક પ્રવેશ વિષયક કુલ ૨૧૦ ભાંગાઓ બને છે. તેમના પ્રકાર સંક્ષિપ્તમાં આ પ્રમાણે છે – પૃથ્વીઓના એકવામાં તેમના સાત પ્રકાર કહ્યા છે. દ્વિક સગી ભાંગાએ નીચે પ્રમાણે બને છે-રત્નપ્રભામાં ૧ નારક અને ત્યારપછીની ૬ પૃથ્વીઓમાં અનુક્રમે ૩ નારકે ઉત્પન્ન થતા હોય એવા ૧-૩ ના વિક૯પવાળા ૬૦ ભાંગાઓ એજ પ્રમાણે રત્નપ્રભા સાથે પછીની ૬ પૃથ્વીઓને અનુક્રમે સંયોગ કરવાથી ૨-૨ ( રત્નપ્રભામાં બે અને પછીની પ્રત્યેકમાં બે નારકે હેય એવા) ના વિકલ્પવાળા ૬ ભાગ બને છે. ત્યારબાદ રત્નપ્રભા સાથે પછીની પૃથ્વીએના વેગથી ૩–૧ ના વિકલ્પવાળા ૬ ભાંગા બને છે. આ રીતે રત્નપ્રભાની સાથે બનતા કિક સંગી ભાંગાની કુલ સંખ્યા ૧૮ થાય છે. શર્કરપ્રભા સાથે પછીની પૃથ્વીને ઉપર્યુકત રીત અનુસાર પા-પ+૫=૧૫ ભાંગા થાય છે. એ જ પ્રમાણે વાલુકાપ્રભા સાથે ૪+૪+૪=૧૨ ભાંગાઓ થાય છે. એજ પ્રમાણે પંકપ્રભા સાથે ૩+૩+૨=૯ ભાંગા, ધૂમપ્રભા સાથે ૨+૨+૨=૬ ભાંગા અને તમપ્રભા સાથે ૧+૧+૧=૩ ભાંગા થાય છે. આ રીતે દ્વિક સંયોગી ભાંગા ૧૮+૧૫+૧+૯+૧૩=૬૩ થાય છે. હવે ત્રિક સાયેગી વિકલ્પોનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે– રતનપ્રભા અને શર્કરામભા પૃથ્વીઓ સાથે પછીની પૃથ્વીઓને અનુક્રમે ગ કરવાથી ૧-૧-૨ ના વિક૯૫વાળા પાંચ ભાંગાઓ બને છે. એ જ પ્રમાણે ૧-૨–૧ ના વિકલ્પવાળા પાંચ ભાંગ અને ૨-૧-૧ ના વિકલ્પવાળા પાંચ ભોગ બને છે. આ રીતે ત્રણે વિકલપના મળીને કુલ ૧૫ ભાંગાઓ બને છે એજ પ્રમાણે રત્નપ્રભા અને વાલુકાપ્રભા સાથે પછીની ચાર પૃથ્વીઓને અનુકમે ાગ કરવાથી ત્રણે વિકલ્પના મળીને કુલ ૧૨ ભાંગાએ બને છે. એજ પ્રમાણે રત્નપ્રભા અને પંકપ્રભા સાથે પછીની ૩ પૃથ્વીના વેગથી ત્રણે વિકલ્પના મળીને કુલ ૭+૩+3= ભાંગા થાય છે. એ જ પ્રમાણે રત્નપ્રભા અને ધૂમપ્રભા સાથે પછીની બે પૃથ્વીઓને અનુક્રમે ગ કરવાથી ત્રણે વિકલ્પના મળીને ૨+૨+૨=૬ કુલ ભાંગા થાય છે. એ જ પ્રમાણે રત્નપ્રભા શ્રી ભગવતી સૂત્ર : ૮ ૩૧
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy