________________
શરીર પ્રગબન્ચ, સાતવેદનીય, અસાતવેદનીય, મેહનીય, નારકાયુષ્ય, તિર્ય
નિકાયુષ, મનુષ્યાયુષ, દેવાયુષ, શુભ નામ, અશુભ નામ, ઉચ્ચ ગોત્ર, નીચ શેત્ર, અને અન્તરાયના પ્રયોગબંધ વિષયક પ્રશ્ન અને તેમના ઉત્તર. જ્ઞાનાવરણીય કર્મને દેશબંધ થાય છે કે સર્વબન્ધ થાય છે, એવો પ્રશ્ન અને તેને ઉત્તર. જ્ઞાનાવરણીય કામણ શરીર પ્રયોગને બન્યકાળ-જ્ઞાનાવરણીય કામણ શરીર પ્રગબંધનું અંતર, દેશબન્ધક અને સબન્ધકનું અપબદ્ધત્વ આયુકમના દેશખન્ધક અને અબંધકનું અપમહતવ. ઔદ્રારિક શરીરના સર્વ બની સાથે વૈકિય શરીર બંધને સંબંધ, આહારક શરીરબન્ધને સંબંધ, તૈજસ શરીરબનો સંબંધ, દેશબંધક અથવા અન્ધક કાર્મ શરીર સંબંધ.
દારિક શરીરના દેશબધની સાથે વૈકિય શરીર સંબંધ, વેકિય શરીરના સર્વબળેની સાથે દારિક શરીરને સંબંધ, દેશમધની સાથે દારિક શરીર બન્ધને સંબંધ, આહારક શરીરના સર્વબળેની સાથે દારિક શરીર બંધને સંબંધ, તૈજસ શરીરના દેશબન્ધકની સાથે ઔદારિક શરીરને સંબંધ
દારિક શરીર દેશબંધક છે કે સર્વબધેક છે? વૈકિય શરીરબન્ધક છે કે અબંધક છે? કાશ્મણ શરીરબંધક છે કે અબંધક છે ? દેશબંધક છે કે અબંધક છે ? કામેશ શરીરના દેશબંધકની સાથે દારિક શરીર બંધને સંબંધ, શરીરના દેશબંધક, સબન્ધક અને અબંધકના અલ્પબહત્વનું કથન.
બન્ધ કે સ્વરૂપકા નિરૂપણ
. -
( જિળ મંતે ! ?) ઈત્યાદિ– સૂત્રાર્થ–( વિરે મને ! વંધે વળશે ?) હે ભદન્ત ! બંધ કેટલા
શ્રી ભગવતી સૂત્ર : ૭
૫૫