________________
ટીકાર્થ–પહેલાના પ્રકરણમાં કર્મવકતવ્યતાની પ્રરૂપણ કરવામાં આવી છે. હવે તે કર્મોમાં યથાયોગ્ય પરીષહેના અવતારનું (સમાવેશનું) નિરૂપણ કરવા નિમિત્ત સૂત્રકાર અહીં કર્મ પ્રકૃતિ અને પરીષહેનું વર્ણન કરે છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમસ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે-“ અંતે ! જwહી વઇuraો ?” હે ભદન્ત ! સાવઘાનુષ્ઠાનરૂપ કર્મપ્રકૃતિ કેટલી કહી છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-“જોયા!” હે ગૌતમ! “અz wwજરીમો પૂorછો” કર્મપ્રકુતિયો આઠ કહી છે. “ નET » જે આ પ્રમાણે છે-“જાનાળિvi જાવ તારાં ” જ્ઞાનાવરણીય, દર્શનાવરીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અન્તરાય.
ગૌતમસ્વામીને પ્રશ્ન-“a si મતે ! vtta gora?” હે ભદન્ત! પરીષહ કેટલા કહ્યા છે?
મહાવીર પ્રભુનો ઉત્તર-“જોયા! ” હે ગૌતમ! “ જાય ST જળat” પરીષહે બાવીશ કહ્યા છે. પરીષહ શબ્દની વ્યુત્પત્તિ નીચે પ્રમાણે छ-" परितः-समन्तात् स्वहेतुभिः उदीरिता मार्गाच्यवन कर्मनिर्जरार्थ साधुभिः સાતે તિ જહા ” સાધુઓ દ્વારા જે માર્ગથી ચુત ન થવાને નિમિત્તે નિર્જરાને નિમિત્ત બધી તરફથી પિતાના હેતુઓ દ્વારા ઉદરિત કરીને સહન કરવાને એગ્ય હોય, તેમનું નામ પરીષહ છે. “સં =ા” તે પરીષહે નીચે પ્રમાણે છે-“જિfછાપરી રાજ
વં દે” જિuત્સાપરીષહ (લધાપરીષહ) પિપાસા (તૃષા) પરીષહ, યાવત્ દર્શનપરીષહ સુધા અને તૃષાની ગમે તેટલી વેદના હોય છતાં પણ અંગીકાર કરેલી મર્યાદાની વિરૂદ્ધ આહાર પાણી નહીં લેતાં સમભાવપૂર્વક એવી વેદનાઓને સહન કરવી તેનું નામ સુધાપરીષહ અને તૃષાપરીષહ છે આ પરીષહેને સહન કરવાને ભાવ તપસંયમની વૃદ્ધિ કરવાને માટે થાય છે. તેથી મેલાભિલાષી માધુઓ અનેષણય–અપ્રાસુક આહાર, પણને પરિત્યાગ કરીને તેના કારણે ઉદ્ભવતી વેદનાઓને શાન્તિપૂર્વક સહન કર્યા કરે છે. અહીં “ર” (યાવત) પદથી નીચેના પરીષહ ગ્રહણ કરવામાં આવ્યા છે-શીતપરીષહ, ઉષ્ણુ પરીષહ, દંશમશકપરીષહ, અચલપરીષહ, અરતિપરીષહ, સ્ત્રી પરીષહ, ચર્યાપરીષહ, નૈધિકીપરીષહ, શય્યાપરીષહ, આક્રોશપરીપહ, વઘપરીષહ, યાચનાપરીષહ, અલાભપરીષહ, રેગપરીષહ, તૃણસ્પર્શ પરીષહ મલપરીષહ, સત્કારપુરસ્કાર પરીષહ, પ્રજ્ઞાપરીષહ, જ્ઞાનપરીષહ અને દર્શનપરીવહ “રિસ પs;” આ ભાવવ્યુત્પત્તિ અનુસાર દુઃખાદિને સહન કરવા તેનું નામ પરીષહ છે. “પરીષહ્યન્ત પરીષહઆ પ્રમાણે વ્યુત્પત્તિ કરવામાં આવે ત્યારે ક્ષુધા આદિ પિતે જ પરીષહરૂપ બની જાય છે. બુભક્ષા (સુધા, ભૂખ) જન્ય દુઃખને સહન કરવું તેનું નામ બુભક્ષાપરીષહ છે. તૃષા જન્ય દુઃખને સહન કરવું તેનું નામ પિપાસાપરીષહ છે. ઠંડી અને ગરમીને લીધે ગમે તેટલી મુશ્કેલી પડે, છતાં પણ તેમના નિવારણ માટે અગ્નિસ્નાન આદિ કેઈ પણ અકથ્ય વસ્તુનું સેવન કર્યા વિના સમભાવપૂર્વક તે વેદનાઓને સહન કરવી તેનું નામ અનુક્રમે શીત અને ઉષ્ણપરીષહ છે.
શ્રી ભગવતી સૂત્ર : ૭
૩૬