________________
અને ક્યારેક દ્રવ્યદેશરૂપ પણ હોય છે આ પ્રમાણે ( સચવાણું જ રા ૨) “ક્યારેક અનેક દ્રવ્યરૂપ અને અનેક દ્રવ્યદેશરૂપ પણ હોય છે. ” આ આઠમાં વિકલ્પ પર્યન્તના બધા વિકલ્પને અહીં સ્વીકાર કરવામાં આવ્યું છે.
(ાહૂ રારિ મળિયા, પર્વ જં, છે ઘર નાવ લેના) જે પ્રકારે પુદ્ગલાસ્તિકાયના ચાર પ્રદેશના વિષયમાં કહેવામાં આવ્યું છે, એજ પ્રમાણે પાંચ, છ, સાત અને અસંખ્યાત પર્યન્તના પ્રદેશ વિષે પણ સમજવું. (અનંત અંતે ! પઢિચિરાચર f a ટુચરિ?) હે ભદન્ત ! પુદ્ગલાસ્તિકાયના અનેક પ્રદેશ શું દ્રવ્યરૂપ છે? ઈત્યાદિ આઠ વિકલપ અહીં પણ પ્રશ્નરૂપે ગ્રહણ કરવા. (gવ-નવ શિર સવાર સુતા ) હે ગૌતમ! પુદ્ગલાસ્તિકાયના અનંત પ્રદેશ વિષયક સમસ્ત કથન એજ પ્રમાણે સમજવું. “પદ્રલાસ્તિકાયના અનંત પ્રદેશ કયારેક અનેક દ્રવ્યરૂપ અને અનેક દ્રવ્યદેશ રૂપ પણ હોય છે. આ આઠમા ભંગ પર્વતના આઠે ભંગાને અહીં સ્વીકાર કરવામાં આવ્યા છે એમ સમજવું.
ટીકાર્થ–પુદ્ગલનો અધિકાર ચાલી રહ્યો છે. તેથી પકૂલ વિશેષરૂપ મુદ્રલાસ્તિકાય પ્રદેશની સૂત્રકારે આ સૂત્ર દ્વારા પ્રરૂપણ કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે કે-(ા મતે ! પોrઋત્વિશાચ વિ ઇવ) હે ભદન્ત ! પુલાસ્તિકાયને એક પ્રદેશ-એક પરમાણુ આદિવાળી પુલ રાશિના નિરશ અંશરૂપ એક પ્રદેશ—એક પુતલ પરમાણું–શું દ્રવ્યરૂપ છે ( ગુણ પર્યાયવાળે છે)? “જુવર્યાયવદ્રવ્યમ્' આ પ્રકારનું દ્રવ્યનું લક્ષણ છે. જેમાં ગુણ અને પર્યાયને સદૂભાવ હોય છે, તેને દ્રવ્ય કહે છે. અહીં એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે “શું પુદ્ગલાસ્તિકાયને
એક પરમાણુરૂપ પ્રદેશ દ્રવ્યરૂપ છે ? કે “દવસે ” “ દ્રવ્યના એક અવયવ રૂપ છે?” “સુત્રાપું, ત્રા ?” કે “તે અનેક દ્રવ્યરૂપ છે?” કે “તે દ્રવ્યના અનેક અવયવરૂપ છે ?” આ પ્રમાણે એકત્વની અપેક્ષાએ બે વિકલ્પ અને અનેકત્વની અપેક્ષાએ બે વિકલ્પ મળીને ચાર વિકલ્પ બન્યા છે. હવે દ્વિક સોગની અપેક્ષાએ જે ચાર વિકલ્પ થાય છે, તેમને વિષે આ પ્રમાણે પ્રશ્નો પૂછવામાં આવે છે-“શું તે પુલાસ્તિકાયને એક પ્રદેશ “ જાદુ સૂઇ જ ચ” એક દ્રવ્યરૂપ પણ છે ( ગુણપર્યાયગી છે) અને દ્રવ્યના
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૭૭