________________
સંસ્થાનની અપેક્ષાએ આયત (લાંબા)સંસ્થાન પરિણત હોય છે, તે પુદગલો વણની અપેક્ષાએ શ્યામવર્ણ પરિણત પણ હોય છે, નીલવર્ણ પરિણત પણ હોય છે, લાલવણું પરિણુત પણ હેય છે, પીલાવર્ણ પરિણત પણ હોય છે અને શુકલવર્ણ પરિણત પણ હોય છે. ગંધની અપેક્ષાએ તે પુદગલો સુગધપરિણત પણ હોય છે અને દુર્ગધપરિણત પણ હોય છે. રસની અપેક્ષાએ તે પુદગલે તીખા, કડવા, તુરા, ખાટા અને મધુરરસ પરિણત પણ હોય છે. સ્પર્શની અપેક્ષાએ તે પુદ્ગલે કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષસ્પર્શ પરિણુત પણ હોય છે. તે સમસ્ત વિસ્ત્રસાપરિણત પુદગલને ૫૩૦ ભેદ છે. પ્રવેગ પરિણત, મિશ્ર પરિણત અને વિશ્વસા પરિણત પુદગલોના એકંદરે ૧૭૭૭૮૦ ભેદ છે. જે સ્ ૧૨ છે
એક પુકલ દ્રવ્યપરિણામ વકતવ્યતાજે મં! જે જિં જાgિ ઇત્યાદિ
સૂવાથ- ( અંતે ! વે જિં પોપરિણg, નીસારા , વીણ વરિઘ ? હે ભદત ! એક દ્રવ્ય શું પ્રગપરિણત હોય છે કે મિશ્રપરિણત હોય છે? કે વિસસાપરિણત હોય છે? (જો જા !) હે ગૌતમ! (કાgિs, મીસી રિનવા, વીસારા વા) એક દ્રવ્ય પ્રયોગપતિ પણ હોય છે, મિશ્ર પરિણત પણ હોય છે અને વિસસાપરિણત પણ હોય છે. (૧૩ જાળિણ હિં જાગોળ, વાવાળા, યgriffm?) હે ભદન્તા જે એક દ્રવ્ય પ્રગપરિણત હોય છે, તો શું તે મનઃપ્રગપરિણત હોય છે? કે વચનપ્રયોગપરિણત પણ હોય છે? કે કાયપ્રોગપરિણત હોય છે? (વના!) હે ગૌતમ! (मणप्पओगपरिणए वा, वयप्पओगपरिणए वा, कायप्पओगपरिणए वा) તે એક દ્રવ્ય મનઃ પ્રગપરિણત પણ હોય છે, વચન પ્રયોગપરિણત પણ હોય છે અને કાય પ્રયોગપરિણત પણ હોય છે. (બરૂ મળuvg ર્જિ. સમwોજपरिणए, मोसमणप्पओगपरिणए चा, सच्चामोसमणपओगपरिणए वा ? ) હે ભદન્ત ! જે તે એક દ્રવ્ય મનઃ પ્રાગપરિણત હોય છે, તે શું સત્યમનઃ પ્રગપરિણત હોય છે? કે અસત્યમનઃ પ્રગપરિણત હોય છે? કે ઉભયમનઃ પ્રયોગપરિણત હોય છે? કે અનુભયમનઃ પ્રગપરિણત હોય છે? (જીવનr !) હે ગૌતમ! (सच्चमणप्पभोगपरिणए वा, मोसमणप्पओगपरिणए वा, सच्चामोसमणपओग
શ્રી ભગવતી સૂત્ર : ૬
૪
૦