________________
પુદ્ગલરૂપે રિમાવે છે. આ રીતે કૃષ્ણ પુદ્ગલને નીલ, લાલ, પીળા અને સફેદ પુદ્ગલરૂપે, નીલપુદ્ગલને લાલ, પીળા, અને સફેદ પુદ્ગલરૂપે, લાલપુદ્ગલને પીળ પુદ્ગલરૂપે અને સફેદ પુદ્ગલરૂપે અને પીળા પુદ્ગલને સફેદ પુદ્ગલરૂપે તે દેવ પરિણુમાવી નાખે છે. આ રીતે પાંચ વર્ષોંને અનુલક્ષીને ઉપર્યું`કત ૧૦ વિકલ્પ (ભગ) રૂપ આલાપક અન્યા છે. ‘તું વં ચાર વારીપત્ર, રસ, હ્રાસ, નવ હાલ પીલ મન-હાસ-પોઇન્નાર્ ' ગંધના વિષયમાં સુગધ દુ ધરૂપ ગ ંધદ્રયને (બે પ્રકારની ગધના) એક પ્રકારનાં આલાપક થાય છે, તે આલાપાક આ પ્રમાણે છે - તે દેવ સુગંધયુક્ત પુદ્ગલને દુર્ગં ધયુકત પુદ્ગલરૂપે અને દુર્ગંધયુકત પુદ્ગલને સુગંધયુકત પુદ્ગલરૂપે પરિણમાવે છે.' પાંચ રસના ૧૦ વિકલ્પરૂપ આલાપક આ પ્રમાણે અને છે– (૧) તે દેવ તિકત (તીખા) રસને કડવા રસ રૂપે પરિણમાવે છે, (૨) તિકત રસને કષાય (તુરા) રસરૂપે પરિણુમાવે છે, (૩) તિક્ત રસને ખાટા રસ રૂપે પરિણમાવે છે અને (૪) તિકત રસને મધુર રસ રૂપે પરિણમાવે છે, (૫) કડવા રસને કષાયરસ રૂપે, (૬) કડવ. રસને ખાટા રસ રૂપે, અને (૭) કડવા રસને મધુર રસરૂપે પરિણમાવે છે. (૮) કષાય રસને ખાટા રસ રૂપે, (૯) કષાય રસને મધુર રસરૂપે પરિશુમાવે છે અને (૧૦) ખાટા રસને મધુર રસરૂપે પરિણમાવે છે. વ્યંઢો મે ગર્ચ ઇત્યાદિ’ આ સ્પર્શના ચાર વિકલ્પરૂપ આલાપક આ પ્રમાણે છે– (૧) ગુરુ સ્પર્શીને લઘુ સ્પરૂપે પરિણમાવવા, (૨) શીત સ્પર્ધાને ઉષ્ણ સ્પરૂપે પરિણમાવવે, (૩) સ્નિગ્ધ સ્પર્શીને રૂક્ષ રપ રૂપે પરિણમવવા અને (૪) કર્કશ સ્પર્શના કામલ સ્પ રૂપે પરિણુમાવવા અથવા લઘુને ગુરુ સ્પ’રૂપે, ઉષ્ણુને શીત સ્પર્શીરૂપે, રૂક્ષને સ્નિગ્ધ સ્પરૂપે અને કેમળ સ્પર્શીને કશ (કઠાર, કઢણુ) સ્પ રૂપે પણિમાવવા. આ રીતે કક શ, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અમે રૂક્ષના ભેદથી રપના આઠ પ્રકાર કહ્યા છે. તે આઠ સ્પર્ઘામાંના પરસ્પરથી વિરૂદ્ધ ગુણવાળા (જેમકે લઘુ-ગુરુ, શીત–ઉષ્ણુ, કઠાર–મૃદુ, સ્નિગ્ધ-રૂક્ષ ) એ એ સ્પર્શેના સંયોગથી પૂર્ણાંકત ચાર આલાપ અને છે. હવે આ વિષયના ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે કે –
6
,
ચાફ સનસ્થ વળામેરૂ ? બાહ્ય પુદગલાને ગ્રહણ કરીને વથી લઈને સ્પર્શે પન્તના પૌદ્ગલિક ગુણ્ણાને સત્ર ઉપર્યુકતરૂપે પરિણભાવે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે પાંચ વષઁના દ્વિક સંચેગી ૧૦ આલાપક, એ ગંધના પરસ્પરના સચેગથી ૧ આલાપક, પાંચ રસાના દ્વિક સંચાગી ૧૦ આલાપક તથા આઠ સ્પર્શીમાંના પરસ્પરથી વિરૂદ્ધ એ એ સ્પર્શીના સંચાગથી ૪ આલાપક થાય છે. આ પ્રકારની પરિણમન ક્રિયાના વિષયમાં બે આલાપક પ્રકટ કરવામાં આવ્યા છે. તેમાંથી પહેલા આલાપક એ પ્રકટ કરે છે કે ખાહ્ય પુદ્દગલાને ગ્રહણ કર્યાં વિના ઉપર્યુકત પરિણમન થતાં નથી.’ બીજો આલાપક એ પ્રકટ કરે છે કે ’ ખાદ્ય પુદ્ગલાને ગ્રહણ કરીને જ દેવ એ પ્રકારનું પરિણમન કરે છે’.
૫ સુ ૨ ૫
શ્રી ભગવતી સૂત્ર : ૫
૫૪