________________
રત્નાપ્રભા પૃથ્વી કે સ્વરૂપકા વર્ણન
છઠ્ઠા શતકને છઠ્ઠો ઉદ્દેશક પ્રારંભ– છઠ્ઠા ઉદ્દેશકમાં આવતાં વિષયનું સંક્ષિપ્ત વિષય વિવરણપ્રશ્ન- પૃથ્વીઓ કેટલી છે? ઉત્તર- રત્નપ્રભા આદિ સાત પૃથ્વીઓ છે.
પ્રશ્ન-અનુત્તર વિમાન કેટલાં છે? ઉત્તર–વિજય, વૈત્યંત આદિ પાંચ અનુત્તર વિમાન છે.
પ્રશ્ન–મારણુતિક સમુદ્દઘાત કરીને રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પત્તિને ચગ્ય શું ત્યાં પહોંચતાની સાથે જ આહાર ગ્રહણ કરવા માંડે છે ? તે આહારને પરિણુમાવા માંડે છે અને શરીરનું બંધારણ કરવા માંડે છે ?
- ઉત્તર–કેટલાક જીવે ત્યાં જઈને પણ ફરીથી પાછાં આવી જાય છે. ત્યાર બાદ ફરીથી મારણતિક સમુઘાત કરીને નરકમાં જાય છે, અને ત્યા જતાંની સાથે જ આહારાદિ ગ્રહણ કરવા મંડી જાય છે. એ જ પ્રમાણે શર્કરા આદિ સાતે પૃથ્વીઓમાં જનારા જીવના આહાર આદિ ગ્રહણ કરવાના વિષયમાં બે પ્રકાર સમજવા. તથા અસુરકુમારના આવાસમાં અને પૃથ્વીકાયિકના આવાસમાં ઉત્પત્તિને ચગ્ય જીવોના આહારાદિને ગ્રહણ કરવાના વિષયમાં પણ પૂર્વોકત બે પ્રકારે જ સમજવા. એ જ પ્રમાણે મંદર પર્વતને પૂર્ણ વિભાગમાં, આગળના અસંખ્યાત પ્રદેશભાગ, બાલા, શિક્ષા, યૂકા, યવમધ્ય (કાવત) જનકેટી, અસંખ્યાત જન કેટિ કેટિયામાં, એકેન્દ્રિય, હીન્દ્રિય, પાંચ અનુત્તર વિમાન પર્યન્તના સ્થાનમાં ઉત્પત્તિને વેગ્ય જીને આહારાદિ ગ્રહણ કરવાના વિષયમાં પૂર્વોકત જ બે પ્રકારે સમજવા. ગૌતમ દ્વારા તેનું સમર્થન.
રત્નપ્રભા આદિ પૃથ્વીઓની વકતવ્યતા– “ મં? ઈત્યાદિ–
સૂવાથ– (જરૂ i અંતે ! પુજીને વાત્તાગો) હે ભદન્ત ! પૃથ્વીએ (નરકે) કેટલી કહી છે? (મ.) હે ગૌતમ! (Hd gઢવીગો ઘowત્તામો) પૃથ્વીઓ સાત કહી છે. (તંબT) તે સાત પૃથ્વીના નામ આ પ્રમાણે છે– (ાથrqમાં નાવ તમતમ) રત્નપ્રભાથી શરૂ કરીને તમતમા સુધીની સાત પૃથ્વીએ અહી ગ્રહણ કરવી. (રાજુમા ગાવાતા માણચ, બાર ગ સત્તમg) રત્નપ્રભા પૃથ્વીના આવાસે, અને તમસ્તમાં પર્યન્તની નીચેની પૃથ્વીના આવાસનું
શ્રી ભગવતી સૂત્ર : ૫