________________
સામાળિયાવા” જે બાકીના સામાનિક દેવે છે તેઓ “મ ” કેવી મહાન સમદ્ધિ આદિથી યુકત છે? મહાવીર પ્રભુ તેનો આ પ્રમાણે જવાબ આપે છે “તર ના સ” તિષ્યક દેવના જેવી જ સમૃદ્ધિ આદિ તથા વિકુવા શક્તિ તે પ્રત્યેક સામાનિક દેવ પણ ધરાવે છે. પરંતુ હે ગૌતમ ! તેમણે તે વિદુર્વણાને ભૂતકાળમાં કદી પણ પ્રયોગ કર્યો નથી, વર્તમાન કાળે પણ તેઓ તેને પ્રવેશ કરતા નથી અને ભવિષ્યમાં પણ તેને પ્રયાગ કરશે નહીં ફકત તેમની વિફર્વણ શકિત કેટલી છે તે સમજાવવાને માટે જ ઉપરોકત કથન કરવામાં આવ્યું છે. એ જ વાત પણ નોરમા ” થી લઈને ' જેવા સંપત્તિ વિશુરિવર્ષાતિ વ ) સુધીના સૂત્રપાઠાં પ્રકટ કરી છે.
> તારીના જ ઢોળાઇ રામદાળ દેવ માસ ) શકેન્દ્રના ત્રાયશ્ચિંશક દેવે લેકપાલ અને પટ્ટરાણુની સમૃદ્ધિ તથા વિદુર્વણ શકિતનું વર્ણન ચમરેન્દ્રના ત્રાયસ્ત્રિશકે લોકપાલે અને પટ્ટરાણુઓની સમૃદ્ધિ, વિક્ર્વણા આદિના વર્ણન પ્રમાણે જ સમજવું. તે વર્ણન આગળ આવી ગયું છે. “નવ ” પણ તે કથનમાં નીચેની વિશેષતા અહીં સમજવી. “ તાવ જે જંકૂીરે તીરે ગoir « ” ચમરેન્દ્રના ત્રાયસ્ત્રિશકે વગેરે વૈકિય સમુદ્ધાત દ્વારા ઉત્પન્ન કરેલા રૂપેથી એક જ જંબુદ્વીપને પૂરે પૂરો ભરી શકવાને સમર્થ છે, પણ શકેન્દ્ર ત્રાયશ્વિશકે, કપાલે અને પટ્ટરાણીઓ વાકય સમુદ્ધાત દ્વારા નિમિત રૂપેથી બે જબૂદ્વીપને પૂરે પૂરા ભરી શકવાને સમર્થ છે. બાકીનું સમસ્ત કથન ચમરેન્દ્રના કથન પ્રમાણે જ સમજવું આ રીતે ભગવાને અગ્નિભૂતિને સમજાવ્યું કે ” શકેન્દ્રના અન્ય સામાનિક દેવ તથા ત્રાયશ્ચિશક આદિની સમૃદ્ધિ, વિદુર્વણ શકિત આદિ તિષ્યક દેવના જેવાં જ છે. આ પ્રમાણે ભગવાનના વચને સાંભળીને બીજા ગૌતમ વાયુભૂતિ અણગારે કહયું “ સેવં મને સેવં મને ? હે ભદન્ત ! આપની વાત તદૃન સત્ય છે. તેમાં શંકાને માટે અવકાશ જ નથી. બે વખત “ મને” કહીને અગ્નિભૂતિ અણગારે ભગવાન મહાવીરનાં વચનમાં અતિશય શ્રદ્ધા તથા ભકિતભાવ બતાવ્યાં છે. “ત્તિ સે જો ના વિદ્યારૂ આમ કહીને, વંદણુ નમસ્કાર કરીને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા અગ્નિભૂતિ અણુગાર પિતાને સ્થાને જઇને બેસી ગયા. . સ. ૧૨ છે
શ્રી ભગવતી સૂત્ર : ૩