________________
પદના દેવે “ચારિઓ તેમના બન્ને હાથને જોડીને “સન –તેમના બને હાથના દશે નખ એક બીજાને મળી જાય એવી રીતે બંનહિં અy અંજલિરૂપ બનાવીને અને તેનું “સિરસાર” શિર પર આવર્તન કરીને તેમની પાસે આવ્યા ત્યાં આવીને “નgi વિગgઆપને જય હે, આપને વિજય હે,” એવા નાદ સાથે “વદ્ધાતિ ? તેમણે તેને અભિનંદન આપ્યાં.
શંકા-સિદ્ધાંતમાં તે છ પ્રકારની પર્યાણિયો કહી છે. તે અહીં શા માટે પાંચ પ્રકારની પર્યાણિયો કહી છે? ઉત્તર-પર્યાપ્તિો છ હોય છે, તે વાત સાચી છે પણ દેવામાં મનપર્યાપ્તિ અને ભાષાપર્યાપ્તિને એક જ બંધ હોય છે, આ દષ્ટિએ તેના છ ને બદલે પાંચ પ્રકાર કહ્યા છે.
જે શક્તિ વડે જીવ આહારના મુદ્દશ્લેને ગ્રહણ કરીને તેમને ખલભાગ રૂપે તથા રસભાગ રૂપે પરિણુમાવે છે, તે શકિતને આહાર પર્યાપ્તિ કહે છે. જે શકિતરૂપ પર્યાપ્તિ દ્વારા રસરૂપે પરિણમેલાં આહાર રૂપ પુદ્ગ્સને જીવ પોતાના શરીર રૂપે પરિણમા છે, તે પરિણમેલા આહાર પુગ્લેને જીવ જે શકિત દ્વારા ઈન્દ્રિય રૂપે પરિણુમાવે છે તે પર્યાપ્તિ ને શરીર પર્યાપ્તિ કહે છે. બલરૂપે શકિતને ઈન્દ્રિય પર્યાપ્તિ કહે છે. શકિત દ્વારા જીવ ઉચ્છવાસને વેગ્ય ગ્રહણ કરાયેલા વગણદલને ઉચ્છવાસ રૂપે પરિણયાવીને અને તેનું અવલંબન કરીને તેમને ઉચ્છવાસને રૂપે છેડે છે, તે પર્યાતિને ઉચ્છવાસપર્યાપ્તિ કહે છે. તેને આનપ્રાણ પર્યાપ્તિ પણ કહે છે. ભાષાયોગ્ય ગૃહીત અગ્દલાને–ભાષા વગણએનેર્જીવ જે શક્તિ દ્વારા ભાષા રૂપે પરિણુમાવે છે અને તેમને છોડે છે, તે પર્યાપ્તિને ભાષા પર્યાપ્ત કહે છે. મનોગ્ય વર્ગણાઓને જેના દ્વારા ગ્રહણ કરીને જીવ તેમને મનરૂપે પરિણુમાવે છે, તે પર્યાપ્તને મનઃ પર્યાપ્તિ કહે છે. જો કે આ બધી પર્યાપ્તિ પુગ્ગલ દ્રવ્યમાંથી ઉત્પન્ન થયેલી એક પ્રકારની શકિત છે, તે પણ તેઓ આત્માને ઉપરોકત કાર્યોમાં સહાયક બનીને શરીરને નિર્વાહ કરે છે. શારીરિક વિકાસ પ્રમાણે તેમને પણ વિકાસ થાય છે. કયાં કયાં જીવને કેટલી પર્યાપ્તિ હોય છે તે નીચેના વાક્યમાં બતાવ્યું છે. એકેન્દ્રિય જીને ચાર પર્યાપ્તિ હેય છે, વિકલેન્દ્રિયોને પાંચ અને સંજ્ઞી જીને છ પર્યાપ્તિ હોય છે.
ઉપરોક્ત પાંચે પર્યાપ્તિથી પર્યાપ્ત બનેલા તિષ્યક દેવનું સામાનિક દેએ સન્માન કર્યું ” વાવિત્તા ” સન્માન કરીને * p વાર ' તેમણે તેમને આ પ્રમાણે કહ્યું- " તેવાણુgિs રિં વિના વિકી ત્રિદવા લેવભુ વિશે તેવાણુમાવે છે તિષ્યક ! આપ દેવાનુપ્રિયે અપૂર્વ દેવ ભજન આદિરૂપ દિવ્ય સમૃદ્ધિ અપૂર્વ કાન્તિરૂપ દિવ્ય હૃતિ, અતિ વિશાળ કીર્તિ રૂપ દિવ્ય મહાયશ, સાતા વેદનીય ના ઉદયથી પ્રાપ્ત થયેલ અતિશય પ્રમોદરૂપ દિવ્ય મહાનુભાવ 7 1 ઉપાર્જિત
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨૯