________________
ગાથારામની જાય ત્ત વીસ
૨) એજ પ્રમાણે બીજા મહિનામાં નિરંતર છટ્ટને પારણે છ૪ કરે. દિવસે ઉભડક આસને સૂર્યની તરફ મુખ રાખીને તડકે વેઠે અને રાત્રે ઓઢયા વિના વીરાસન કરે (gવં તદવં मास अट्टमेण, चउत्थ मास दसम दसमेण, पंचम मास वारसम बारसमेण,
મા રસ, તત્તમ માસ સોઢસમં–સોમાં ) ત્રીજા મહિનામાં નિરંતર અઠ્ઠમ (ત્રણ ઉપવાસને) પારણે અફ્રેમ કરવા જોઈએ. અને બાકીની તમામ વિધિ પહેલા અને બીજા માસનાં વિધિ પ્રમાણે જ સમજવી ચોથા મહિનામાં નિરંતર ચાર ઉપવાસને પારણે ચાર ઉપવાસ કરવા જોઈએ અને બાકીની વિધિ પહેલા માસ પ્રમાણે જ સમજવી. પાંચમે મહિને પાંચ ઉપવાસને પારણે પાંચ ઉપવાસ કરવા અને બાકીની સઘળી વિધિ આગળ પ્રમાણે જ સમજવી. છટ્ઠ મહિને છ ઉપવાને પારણે છે ઉપવાસ કરવા અને બાકીની તમામ વિધિ પહેલા માસ પ્રમાણે જ સમજવી સાતમે મહિને સાત ઉપવાસને પારણે સાત ઉપવાસ કરવા, દિવસ અને રાત્રે કરવાની બીજી વિધિ આગળ મુજબજ સમજવી. (મન માર મારતમં કરારમે) આઠમે મહિને આઠ ઉપવાસને પારણે આઠ ઉપવાસ કરવા. બાકીની વિધિ આગળ મુજબ સમજવી. (નવમં મારે વીસરૂમ વીસરૂi ) નવમે મહિને નવ ઉપ વાસને પારણે નવ ઉપવાસ કરવા. બાકીની વિધિ આગળ મુજબ જ કરવી (રામં મારં વારી મં–રાવીનમેળ ) દસમે મહિને દસ ઉપવાસને પારણે દસ ઉપવાસ કરવા બાકીની વિધિ આગળ મુજબ જ સમજવી. (૪#THE માં વીસરૂમં વીસ ) અગિયારમે મહિને અગિયાર ઉપવાસને પારણે અગિયાર ઉપવાસ કરવા. બાકીની બધી વિધિ આગળ મુજબ સમજવી, (વારસE મા વીરરૂમેં હેવી મે) બારમે મહિને બાર ઉપવાસને પારણે બાર ઉપવાસ કરવા. બાકીની બધી વિધિ આગળ પ્રમાણે જ કરવી. (તેરમું મi apવી ગંગp વી મેળ) તેરમે માસે તેર ઉપવાસને પારણે તેર ઉપવાસ કરવા. બાકીની બધી વિધિ પહેલા માસ પ્રમાણે જ કરવી. (રસ માતંતી તીસરૂમે') ચૌદમે મહિને ચૌદ ઉપવાસને પારણે ચૌદ ઉપવાસ કરવા. બાકીની તમામ વિધિ પહેલા માસ મુજબજ સમજવી (wાસમ મા રીસરૂમ વીસરૂમેઇ) પંદરમે મહિને પંદર ઉપવાસ ને પારણે પંદર ઉપવાસ કરવા બાકીની વિધિ આગળ કહ્યા પ્રમાણે સમજવી. (સોર જાર વોરરૂ-વોત્તીરૂi) સેળમે મહિને સેળ ઉપર્વને પારણે સોળ ઉપવાસ કરવા બાકીની વિધિ આગળ કહ્યા પ્રમાણે જ કરવી. (શનિक्खित्तेग तबोकम्मेण दिया ठाणुक कुडिए सूराभिमुहे आयावणभूमिए आयावेमाणे ૧૪ : સાં અવાજ) ત્રીજાથી લઈને સેળમાં માસ સુધી દિવસ અને રાત્રિ સંબંધ કર્તવ્ય વિધિ પહેલા અને બીજા માસની જે વિધિ બતાવી છે તે પ્રમાણે જ છે. એજ વાત સૂત્રકારે આ સૂત્રપાઠ વડે બતાવી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ત્રીજા મહિનાથી સેળમાં મહિના સુધી દિવસે સૂર્યની સામે મુખ રાખીને ઉભડક આસને તડકામાં બેસીને તડકે સહન કરે અને રાત્રે વસ્ત્ર ઓઢયા વિના વીરાસને બેસી ને ઠંડી સહન કરવી. (ત સે ચંદ્ર अणगारे गुणरयण संवच्छर तवोकम्म अहासुत, अहाकप्प जाव आराहेत्ता )
આ રીતે સ્કન્દક અણગારે ગુણરતન સંવત્સર નામના તપની સૂત્રાનુસાર, શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૧૫