________________
kr
'
શરીર, સહનન, સંસ્થાન, લેચ્યા, દૃષ્ટિ જ્ઞાન અને યાગ, એ સાત દ્વારામાં છે જેમ કે “ સંવિજ્ઞેયુ નં અંતે ! પુનોાઝ્યાવાસનચલ ્લેેમુ નાવ પુઢવીર ચાળ ક્ સીરા પાત્તા?” હે પ્રભુ! અસંખ્યાત લાખ પૃથ્વીકાયિક આવાસેામાંના પ્રત્યેક પૃથ્વીકાયિક આવાસમાં રહેનારા પૃથ્વીકાયક જીવેનાં કેટલાં શરીર કહ્યાં છે ? “ સિન્નિ સત્તા પન્નત્તા ” હે ગૌતમ! ત્રણ શરીર કહ્યાં છે. તે શરીરે આ પ્રમાણે છે–ઔદારિક, તેજસ અને કાણુ. તે ત્રણે શરીરવાળા પૃથ્વીકાયિક જીવે ક્રોધ, માન, માયા અને લેાભ, એ ચારેથી યુકત હોય છે. તયા—“ ગાલે એવુ નાં નાવ પુનથી ાચાળ સરીરી સિંચળો '' હે પૂજ્ય ! અસંખ્યાત લાખ પૃથ્વીકાયિકાવાસામાં રહેનાર પૃથ્વીકાયિક જીવેાનાં શરીર કયા પ્રકારના અને કયા સહનન વાળાં હોય છે. ઇત્યાદિ સમસ્ત પ્રશ્ન અને ઉત્તર પહેલાં કહ્યા પ્રમાણે જ સમજવા. પરન્તુ પૃથ્વીકાયિક જીામાં વિશેષતા એ છે કે તેમના શરીરસંઘાત રૂપે જે પદ્મલા પરિણમે છે તે “ ોતછા મસ્તા, મનુન્ના, વડીલ’થાચવા ળમંત્તિ ” પુદ્ગલો મનેજ્ઞ અને અમનેાજ્ઞ, એમ બન્ને પ્રકારના હેાય છે, એજ પ્રમાણે સંસ્થાનદ્વાર સંબંધી સૂત્રની પણ રચના કરવી જોઇએ. પણ ઉત્તર સૂત્રમાં “ દુ લસંડાળમંઢિયા ” એવું કહેવું જોઇએ કે તેમનાં શરીર “ હુંડસંસ્થાનવાળાં ’” હાય છે, પણ ત્યાં શરીર એ પ્રકારનાં હેાય છે. એક ભવધારણીય શરીર અને ખીજું ઉત્તરવૈક્રિય શરીર, એવા પાઠનું કથન કરવું નહી. કારણ કે પૃથ્વીકાયિક જીવામાં ભવધારણીય વગેરે એ પ્રકારનાં શરીરને અભાવ છે. લેશ્યાદ્વારમાં એવું કહેવુ' જોઈ એ કે ‘‘વુઢવીનાચાળ અંતે ! રૂ છેલ્લો વળત્તાો ? ” “નોયના ! પત્તારિ છેલ્લાબો પળત્તાઓ-તંન ્ા-હેમ્લાનાય તેકહેલ્લા ” હે પૂજ્ય ! પૃથ્વીકાયિક જીવાને કેટલી લેસ્યાએ હાય છે. ? હે ગૌતમ ! તેમને ચાર લેશ્યાએ હાય છે -કૃષ્ણલક્ષ્યા, નીલલેસ્યા, કાપાતલેશ્યા, અને તેજોલેશ્યા તેમ ની કૃષ્ણ, નીલ કાપાતલેશ્યાઓમાં અભ ગત્વ (ભાંગાઓને અભાવ) છે માત્ર તેજોલેશ્યામાં જ૮૦ ભાંગા હોય છે એમ સમજવું. દૃષ્ટિદ્વારમાં એવું કહેવુ જોઈ એ કે “ ગણવુંને सुजाव पुढवोकाइया किं सम्मद्दिट्ठी, मिच्छा दिट्ठी सम्मामिच्छादिट्ठी ? " गोयमा ! નિયમા મિચ્છાટ્રિી ” હે પૂજય ! અસ ંખ્યાત લાખ પૃથ્વીકાયિકાવાસમાં રહેતા પૃથ્વીકાયિક જીવે શું સમ્યગ્દષ્ટિ હોય છે? કે મિથ્યાદૃષ્ટિ હોય છે ? કે સમ્યગૂમિથ્યાદૃષ્ટિ હાય છે ? હે ગૌતમ ! તેઓ નિયમા ( ચાક્કસ ) મિથ્યાદૃષ્ટિ જ હોય છે. ખાકીનું તમામ વર્ણન પહેલાંની જેમ જ સમજવુ જ્ઞાનદ્વારમાં પણ પહેલાંના કથન પ્રમાણે જ કથન સમજવું, પણ તેમાં નીચે પ્રમાણે વિશેષતા છે- (પુઢ જ્ઞેયા નું મંતે! ગાળી, બાળી ? તૈયમા ! ને નાની નાની નિયમા ટ્રે શનાળી” હે ભગવન્! પૃથ્વીકાયક જીવેા જ્ઞાની હોય છે, કે અજ્ઞાની હોય છે? હે ગૌતમ ! તેઓ નિયમથી જ અજ્ઞાની હોય છે, નાની હોતા નથી તેમનામાં મતિઅજ્ઞાન અને શ્રુત અજ્ઞાન, એ બે અજ્ઞાન હોય છે. ચાંગદ્વારમાં
,,
શ્રી ભગવતી સૂત્ર : ૧
૨૮૬