________________
કયા સંહનનવાળાં હોય છે? ઉત્તર– હે ગૌતમ ! તેમનાં શરીર સંવનન વિનાનાં હોય છે. તેમના શરીર સંઘાતરૂપે જે પુલ પરિણમે છે, તે ઈષ્ટ, કાન્ત, પ્રિય મનોજ્ઞ અને મનોમ હોય છે. સંસ્થાન વિશે પણ એમ જ સમજવું. વિશિષ્ટતા એ છે કે તેમનું જે ભવધારણીય શરીર હોય છે તે હુંડસંસ્થાનવાળું હોતું નથી. પણ સમચતુરસસંસ્થાનવાળું હોય છે. તથા જે ઉત્તરકિયરૂપ શરીર હોય છે. તે કઈ એક સંસ્થાનવાળું હોય છે. એ જ પ્રમાણે વેશ્યાઓ વિષે પણ સમજવું. પણ લેશ્યાઓમાં આ પ્રમાણે વિશિષ્ટતા છે–પ્રશ્ન હે ભગવન્! અસુરકુમારને કેટલી વેશ્યાઓ હોય છે? ઉત્તર-હે ગૌતમ ! તેમને આ પ્રમાણે ચાર લેશ્યાઓ હોય છે, (૧) કૃષ્ણ, (૨) નીલ, (૩) કાપત અને (૪) તે લેહ્યા.
પ્રશ્ન–હે પૂજ્ય! ચોસઠ લાખ અસુરકુમારાવાસમાંના પ્રત્યેક અસુરકુનારાવાસમાં રહેનારા કૃષ્ણલેશ્યાયુકત અસુરકુમારે શું કોપયુક્ત હોય છે? ઈત્યાદિ.
ઉત્તર–હે ગૌતમ! સમસ્ત અસુરકુમારો લોભપયુકત હોય છે, ઈત્યાદિ. એજ પ્રમાણે નીલેશ્યા, કાપોતલેશ્યા અને તેજલેશ્યાવાળા અસુરકુમારે વિષે પણ સમજવું નાગકુમાર વગેરેના પ્રકરણમાં તે-( પુરી તામારાવાસ
સરફેસ) ચોર્યાસી લાખ નાગકુમારાવાસમાં ઈત્યાદિરૂપે સૂત્રપાઠ કરવો જોઈએ. વરસટ્ટી સુરાગ નામાવાળf દો પુત્ર છું” અસુરકુમારોનાં ૬૪ લાખ અને નાગકુમારોનાં ૮૪ લાખ ભવન હોય છે. એવું શાસ્ત્રોમાં કહેલ છે. તેથી ભવન સંખ્યામાં જે ફેરફાર છે તે ધ્યાનમાં રાખીને પ્રશ્નસૂત્ર તથા ઉત્તરસૂત્રો કહેવાં જોઈએ. તે સૂ. ૬
અસુરકુમારાદિના સ્થિતિસ્થાનાદિ સમાપ્ત .
પૃથિવીકાયિકાદિ એકેન્દ્રિય જીવોં કે સ્થિતીસ્થાન આદિ કા નિરૂપણ
પૃથ્વીકાયિકાદિના સ્થિતિસ્થાનાદિ હવે પૃથ્વીકાયિક અપ્રકાયિક વગેરે એકેન્દ્રિય જીવોનાં સ્થિતિસ્થાન વગેરનું નિરૂપણ કરવાને માટે સૂત્રકાર કહે છે. “લંવિનેલુi” ઈત્યાદિ
(શiam, i મંતે ! પુઢવી જરૂાવાયસેતુ) હે ભગવન ! પૃથ્વીકાયિક જીવોનાં અસંખ્યાત લાખ આવાસમાંના “અમેરિ પુરાવાવારિ પ્રત્યેક પૃથ્વીકાયિક આવાસમાં રહેનારા “પુરીયા ? પૃથ્વીકાયિક જીવોનાં “જેવા ટિફા પન્ના?” કેટલાં સ્થિતિસ્થાન કહ્યાં છે ?
ઉત્તર– “મા!” હે ગૌતમ! (અણેના ફળ પન્ના ) તેમનાં
શ્રી ભગવતી સૂત્ર : ૧
૨૮૪