________________
૮૦ ભાંગ સમજવા. કારણ કે મિશ્રદૃષ્ટિવાળા નારક જ ઓછા હોય છે. તેથી મિશ્રદૃષ્ટિ નારકેની સત્તા પણ કાળની અપેક્ષાએ અલ્પ જ રહે છે.
(મીસે મંતે !ાવ વિનાળી ગાળી) હે પ્રભો ! આરત્નપ્રભા પૃથ્વીમાં
રત્નપ્રભામેં સ્થિત નારક જીવોં કે જ્ઞાન દ્વારકા નિરૂપણ
શાનદ્વાર રહેતા નારક છે જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે? (નોરમા !) હે ગૌતમ (જાળી વિ અન્નાળી વિ) તેઓ જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે. (તિન બાળા નિયમ, તિળિ ગોળારું મયાણ) જે સમ્યક્દૃષ્ટિ છે રત્નપ્રભા પૃથ્વીમાં (નરકમાં) ઉત્પન્ન થાય છે તેમનામાં પ્રથમ સમયથી જ ભવપ્રત્યય અવધિજ્ઞાનને સદૂભાવ રહે છે. તે કારણે તેઓ નિયમથી જ ત્રણ જ્ઞાનવાળા હોય છે. પણ જે છ મિથ્યાદૃષ્ટિ હોય છે તેઓ સંસી જીવમાંથ તથા અસંસી છમાંથી ઉત્પન્ન થતા હોય છે. તેમાં જે સંસી જીવમાંથ ઉત્પન્ન થાય છે. તે ભવ પ્રત્યય વિભંગ જ્ઞાન હોવાને કારણે અજ્ઞાની હોય છે. અને જે અસંસી છમાંથી ઉત્પન્ન થાય છે. તેમ વિભંગ જ્ઞાનની ઉત્પત્તિ અન્તર્મહર્ત પછી થાય છે. તેમનામાં બે અજ્ઞાન તે પહેલેથી જ રહેલાં હોય છે અને વિભગ જ્ઞાનની ઉત્પત્તિ થતાં ત્રણ અજ્ઞાન થાય છે, પહેલાંના બે અજ્ઞાન તેમનામાં છે જ અને અહીં ઉત્પત્તિ થવાથી ત્રીજા વિભંગ જ્ઞાનને વધારે થયે. આ રીતે તેમનામાં પણ ત્રણ અજ્ઞાન થાય છે. તેથી જ કહ્યું છે કે “તિળિ અorg મચUTU” ત્રણ અજ્ઞાન ભજનાએ (વિકપે) હોય છે-ક્યારેક બે અજ્ઞાન હોય છે અને ક્યારેક ત્રણ અજ્ઞાન હોય છે. તે વિષે “સી” જોર -શણગી તપણઈત્યાદિ. બે ગાથાઓ છે
દારિક શરીર છોડીને અવિગ્રહ થવા વિગ્રહ ગતિણી તુરત જ નારકમાં ઉત્પન્ન થનારે સંગી જીવ વિભંગ અથવા અવધિજ્ઞાનને પ્રાપ્ત કરી જ લે છે, તાત્પર્ય એ છે કે સંસી જીવ મરણ પછી વિગ્રહગતિથી અથવા અવિગ્રહગતિથી નરકમાં ઉત્પન્ન થતાં વિર્ભાગજ્ઞાનને અથવા અવધિક્ષાનને પ્રાપ્ત કરી લે છે. પરંતુ જે અસંશી જી નરકમાં ઉત્પન્ન થાય છે. તેઓ ત્યાં પર્યાપ્તાવસ્થામાં જ વિભંગ જ્ઞાન પ્રાપ્ત કરે છે. તેથી નરકમાં જ્ઞાન તે ત્રણ હોય છે. પરંતુ જે અજ્ઞાનત્રિક છે તે કઈ સમયે બે પણ હોય છે અને કોઈ સમયે ત્રણ પણ હોય છે. તે બંને ગાથાઓનું ઉપર મુજબ તાત્પર્ય છે.
(રૂમીe of મતે ! ના મિળિયોહિયાળે વાળા ) હે પૂજ્ય ! આ રત્નપ્રભા પૃથ્વીમાં અભિનિધિક જ્ઞાનવાળા નારક છે શું કૅપયુકત હોય છે? માપયુક્ત હોય છે? માપયુક્ત હોય છે? કે લાપયુક્ત હોય છે?
શ્રી ભગવતી સૂત્ર : ૧
૨૭૮