________________
જ્ઞાતા કહે છે. આ પ્રકારના અસાધારણ ગુણોથી યુક્ત એવા અન્તિમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુને ટીકાકારે નમસ્કાર કર્યો છે. કારણ કે ઈષ્ટ દેવતાના ગુણોની સ્તુતિ કરવાથી ને કલ્યાણમાગની સંસિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ સૂત્ર અર્થરૂપે ભગવદુવાણી રૂપ છે. તેથી તેનું અધ્યયન કરવાથી જીવોની મિથ્યાત્વવાળી મતિનું સમ્યફ મતિના રૂપે પરિણમન થાય છે. આ કથન દ્વારા આ શાસ્ત્રમાં ટીકાકારે ઉપાદેયતા બતાવી છે ૧૫
અન્વયાર્થ—( ૩ નિરિશિતઃ ઉદ્દામ પ્રાનુવલ્યા) ઉદયાચલ પર્વતના શિખર ઉપરથી ઉદિત થયેલ (માનુમાના રૂa) સૂર્યની પ્રભા જેમ કમળને વિક સિત કરીને સંસારની સમસ્ત વસ્તુઓને પ્રકાશિત કરે છે, એ જ પ્રમાણે (રામનવરાત્ કર્મ પ્રાનુવા) અન્તિમ તીર્થકર શ્રી મહાવીર પ્રભુના મુખમાંથી નીકળેલ (માવસ્થા) આ ભગવતી સૂત્ર (મવિવચનં ભેરતાં કાજલ્લા) ભવ્ય જીનાં હૃદયકમળોને વિકસિત કરતું (ઢો) આ લેકમાં (જીવતરરાવિતુ વિઝાંતિ) જીવાદિ તને પ્રકાશિત કરે છે.
વિશેષાર્થ—આ ભગવતી સૂત્ર અન્તિમ તીર્થંકર પ્રભુ મહાવીરના મુખમાંથી ઉદ્ભૂત (પ્રકટ) થયું છે. તેથી તેમાં સ્વતઃ પ્રમાણતા રહેલી છે. પરતઃ પ્રમાણુતા નથી, તે વાતનું “રામજિનવાસ્થામં પ્રાદનુવલ્યા” દ્વારા સમર્થન થયું છે. જેવી રીતે સૂર્ય સરેવરમાં ઉગેલાં કમળને વિકસિત કરતે થક જગતના અન્ય પદાર્થોને પણ પ્રકાશિત કરે છે, એ જ પ્રમાણે પ્રભુના મુખમાંથી પ્રકટ થયેલ આ ભગવતીસૂત્ર પણ ભવ્યજીના ચિત્તને આનંદિત કરતું-જીવ અજીવ આદિ સમસ્ત તને યથાર્થ રૂપે પ્રકાશિત કરે છે–તેમનું પ્રતિપાદન કરે છે. મારા
અન્વયાર્થ-નવી મુદ્રિત તિા) અન્તિમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુના મુખરૂપી હિમાચલમાંથી નીકળેલી, (શમિતાડશેષતમાં) સમસ્ત અજ્ઞાનરૂપી અંધકારને બિલકુલ નાશ કરનારી (કમા) ભગવતીસૂત્રરૂપ આ કેઈ અપૂર્વ પ્રભા કે જેને (જળરાત્રિત) ગણધરેએ કેન્દ્રિત કરી છે. અને જે (શ્રુતિવાળને વર્જિતા ) મનુષ્યના કર્ણપ્રદેશરૂપ આકાશમાં વ્યાપ્ત થયેલ છે તે (જ્ઞાન્ત હરતાત) અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરે.
વિશેષાર્થ–જેવી રીતે ગગનમંડળમાં આમ તેમ ફેલાયેલ સૂર્યનાં કિર ને એક વિશેષ પ્રકારના કાચની મદદથી કેન્દ્રિત કરી લેવાય છે. અને એમ
શ્રી ભગવતી સૂત્ર : ૧