________________
નવસા યેાજન ઉપર વચ્ચે તારામંડળ ભ્રમણ કરે છે, એટલે કે મેરુના સમતલ ભૂમાગથી સાતસે નેવુ' યેાજનની ઉંચાઇએ યેતિશ્ર્ચક્રના ક્ષેત્રની શરૂઆત થાય છે, જે ત્યાંથી ઊંચાઇમાં એક સે દસ ચેાજન જેટલું છે, અને તિરકસ અસંખ્યાત દ્વીપ સમુદ્ર પરિમાણ છે. તેમાં દસ ગૈાજનની ઊંચાઇ પર્ એટલે પૂર્ણાંકત સમતલથી આસા ચેાજનની ઊંચાઇએ સૂનાં વિમાન છે. ત્યાંથી એંશી (૮૦એસી) ચેાજનની ઊંચાઇએ એટલે કે સમતલથી ૮૮૦ આડસે એ સી ચૈાજનની ઊંચાઈએ ચન્દ્રનાં વિમાન છે. ત્યાંથી વીસ ચેાજનની ઊંચાઈ સુધીમાં, એટલે કે સમતલથી ૯૦૦ નવસા ચાજનની ઊંચાઈમાં ગ્રહ, નક્ષત્ર અને પ્રકી તારાઓ છે. નવ ચેાજન પ્રમાણ અવગાહના વાળાં મત્સ્ય જ લવણુસમુદ્રમાંથી નીકળીને જમૂદ્રીપ નામના આ દ્વીપમાં પ્રવેશ કરે છે, પહેલાં પણ પ્રવેશ કર્યાં હતા અને ભવિષ્યમાં પણ પ્રવેશ કરશે. તેનુ' તાત્પય એવું છે કે લવસમુદ્રમાં જો કે પાંચસેા યેાજન પ્રમાણ અવગાહનાવાળાં મત્સ્ય રહે છે તે પણ જગતીમાં (કેટમાં) જે છિદ્રો છે તે એવાં છે કે તેમાંથી નવ યાજન પ્રમાણ અવગાહના વાળા જ મત્સ્યા જબુદ્વીપમાં પ્રવેશ કરી શકે છે, તેથી વધારે અવગાહનાવાળાં પ્રવેશી શકતાં નથી.
પૂર્વદિશામાં આવેલ જબુદ્વીપના વિજયદ્વારના પાશ્ર્વ ભાગમાં નવ, નવ ભૌમ છે-ભૂમિનું વિશિષ્ટ સ્થાન અથવા નગર છે વ્યન્તર દેવાની સુધર્મા સભા ઊચાઈની અપેક્ષાએ નવ ચેાજનની છે. દનાવરણીય ક્રમની ઉત્તર પ્રકૃતિયા નવ છે, તે આ પ્રમાણે છે—(૧)નિદ્રા, (૨) પ્રચલા, (૩) નિદ્રા-નિદ્રા (૪) પ્રચલા–પ્રચલા, (૫) સ્થાનદ્ધિ (૬) ચક્ષુદ ́નાવરણ (૭) અચક્ષુદ་નાવરણુ, (૮) અવધિદશનાવરણ (૯) કેવલદશનાવરણ. આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીએની સ્થિતિ નવ પલ્યેાપમની કહી છે. ચેાથી પૃથ્વીમાં કેટલાક નારકીએની સ્થિતિ નવ સાગરોપમની કહેલ છે. અસુરકુમાર દેવામાં કેટલાક દેવાની સ્થિતિ નવ પલ્યાપમની કહી છે સૌધમ, ઇશાન કલ્પમાં કેટલાક દેવાની સ્થિતિ નવ પલ્યાપમની કહેલ છે. બ્રહ્મલેાક કલ્પમાં કેટલાક ધ્રુવેની નવ સાગરોપમની સ્થિતિ કહેલ છે.
જે ધ્રુવા (૧) પદ્મ, (૨) સુપમ, (૩) પમાવત્ત, (૪) પદ્મપ્રભ, (૫) પદ્મકાન્ત, (૬) પદ્મવર્ણી, (૭) પદ્મલૈશ્ય, (૮) પધ્વજ, (૯) પમશ્ર ગ, (૧૦) પદ્મસૃષ્ટ, (૧૧) પદ્મકૂટ, (૧૨) પદ્માન્તરાવત સક (૧૩) સૂર્ય, (૧૪) સુસૂર્ય, (૧૫) સૂર્યાવત્ત, (૧૬) સૂ`પ્રભ, (૧૭) સૂર્યકાન્ત, (૧૮) સૂવર્ણી, (૧૯) સૂલૈશ્ય, [૨૦] સૂર્યધ્વજ, (૨૧) સૂત્રંગ (૨૨) 'સૃષ્ટ (૨૩) સૂયફ્રૂટ (૨૪) સૂૌત્તરાવત...સક, (૨૫) રુચિર, (૨૬) રુચિરાવત્ત, (૨૭) રુચિરત્રભ, (૨૮) રુચિરકાન્ત, (૨૯) રુચિરવણ (૩૦) રુચિરલેશ્ય, (૩૧ રુચિરધ્વજ (૩૨) રુચિરશ્નČગ, (૩૩) રુચિરષ્ટ, (૩૪) રુચિરકૂટ અને (૩૫) રુચિરાત્તરાવત...સક, એ પાંત્રીસ વિમાનામાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે,
શ્રી સમવાયાંગ સૂત્ર
૬૪