________________
રનું બીજું નામ છે. રત્નત્રયને લોકસાર કહે છે. અજ્ઞાન મેહ આદિના પરિત્યાગ કરીને લોકમાં સારભૂત રત્નત્રયનું સારી રીતે સેવન કરવું જોઈએ, એ વિષયનું પ્રતિપાદન કરનાર તે “અવત’ નામનું પાંચમું અધ્યયન છે. (૫) પૂર્વસંગ અને પશ્ચાત્ સંગને પરિત્યાગ કરવો તેનું નામ “ધુ ત” છે. તે વાતનું પ્રતિપાદન કરનાર
પત્ત નામનું છછું અધ્યયન છે (૫) મેહને કારણે ઉત્પન્ન થયેલ પરીષહીને સારી રીતે સહન કરવા જોઈએ, તે વિષયનું “વિનો' નામના સાતમાં અધ્યયનમાં પ્રતિપાદન કરેલ છે, તેથી એ વિષયનું પ્રતિપાદન કરનાર હોવાથી તે અધ્યયનનું નામ બો છે. (૭) ભગવાન મહાવીર સ્વામીએ જે ઉપધાન (ઉગ્ર) તપ કર્યું હતું તે તપનું પ્રતિપાદન કરનાર સૂત્ર “ઉપધાનશ્રત છે, અને તે આઠમું અધ્યયન છે. (૮) અન્તક્રિયારૂપ મહતી પરિજ્ઞા સારી રીતે ધારણ કરવી જોઈએ, તે વિષયનું પ્રતિપાદન કરનાર અધ્યયનનું નામ “Hહારજ્ઞા” છે. અને તે નવમું અધ્યયન છે. આ રીતે તે બધા અધ્યયને બ્રહ્મચર્યના નામે પ્રસિદ્ધ હોવાથી તેમને બ્રહ્મચર્યના પ્રકાર ગણેલ છે. પુરુષશ્રષ્ઠ શ્રી પાર્શ્વનાથ પ્રભુ નવરનિ પ્રમાણ ઉંચા હતા અભિજિત્ નક્ષત્રનો નવ મુહૂર્તથી છેડો વધારે સમય ચન્દ્રની સાથે યોગ થાય છે. અભિજિત્ અદિ નવ નક્ષત્રે ચન્દ્રનો ઉત્તરની સાથે સંબંધ (ગ) કરે છે, એટલે કે ઉત્તર દિશામાં રહેલ અભિજિત્ આદિ નવ નક્ષત્ર દક્ષિણ દિશામાં રહેલ ચન્દ્ર સાથે સંબંધ કરે છે. અભિજિતું, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા પૂર્વભાદ્રપદા, ઉત્તરભાદ્રપદા, રેવતી, અશ્વિની અને ભરણ એ બધા નક્ષત્ર અભિજિત્ આદિ પદથી ગ્રહણ કરવામાં આવ્યા છે સૂ, ૨૬
નવ સમવાય મેં નારકિકોંકી સ્થિત્યાદિ કાનિરૂપણ
મીસે ” ચારિ. ટીકાર્ય–આ રત્નપ્રભા પૃથ્વીના અત્યંત સમતલ રમણીય ભૂમિભાગથી ચક કરતાં
શ્રી સમવાયાંગ સૂત્ર