________________
કેટલાક મનુષ્ય ની સ્થિતિ બે પલ્યોપમની કહેલ છે તે સ્થિતિ પણ હરિવર્ષ અને અને રમ્યકવષ ક્ષેત્રની અપેક્ષાએ કહેવામાં આવી છે તેમ સમજવું પલા
“ોઇને જે રૂા ટીકાથ-સૌધર્મક૯૫માં અને ઈશાનકલ્પમાં કેટલાક દેવેની બે સાગરોપમની સ્થિતિ કહેલ છે. તે સૌધર્મક૫માં કેટલાક દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમની છે. પણ જે બીજું ઈશાનક૯૫ છે તેમાં દેવેની સ્થિતિ બે સાગરોપમથી થોડી વધારે છે. સનસ્કુમાર ક૫માં દેવેની જઘન્ય સ્થિતિ બે પ્રકારની છે, પણ માહેન્દ્રકલ્પમાં દેવની જઘન્ય સ્થિતિ બે સાગરેપમથી ડી વધારે છે ?
ને તેવા સુચાર | ટીકાથ-શુભ, શુભકાન્ત, શુભવર્ણ, શુભગંધ, શુભલેશ્ય શુભસ્પર્શ, અને સૌધર્માવ. તંક, એ સાત વિમાનમાં જે જીવ દેવ રૂપે ઉત્પન્ન થાય છે તેમની સ્થિતિ ઉત્કૃષ્ટ રૂપે બે સાગરોપમની હોય છે. તે દે બે પખવાડિયામાં એટલે કે મહિને-બહાર તથા અંદર ઉચ્છવાસ-નિશ્વ સ લે છે તે દેવોને બે હજાર વર્ષ બાદ આહાર સંજ્ઞા ઉત્પન થાય છે. ત્યાં જે ભવસિદ્ધિક જીવ હોય છે તેઓ મનુષ્યના બે ભવ કરીને સિદ્ધિગતિ પ્રાપ્ત કરશે, આત્માના અનંત જ્ઞાનાદિક ગુણને ઉપભોગ કરશે, સમસ્ત કમેને આત્યંતિક ક્ષય કરશે, તથા કૃતકૃત્ય થઈ જશે, અને સમસ્ત પ્રકારનાં દુઃખેને અન્ત લાવશે. ૧૧૫
શ્રી સમવાયાંગ સૂત્ર
૩૮