________________
અપેક્ષાએ તેમાં એકતા જ છે. અથવા જે કઈ “લેક ઘણા છે, અલેક પણ ઘણા છે” એવી માન્યતા ધરાવે છે તેમની એકાન્તરૂપ માન્યતાનું નિવારણ કરવાને માટે આ સૂત્ર કહેવામાં આવ્યું છે. લેક અને અલેકમાં અનેકતા નથી.
ભાવાર્થ-આકાશ દ્રવ્યના જ આ બે ભેદ સિદ્ધાંતકરાએ બત વ્યા છે-(૧) લેક અને (૨) અલેક તેઓમાં લેકાકાશ અસંખ્યાત પ્રદેશવાળું અને અલકાકાશ અનંત પ્રદેશવાળું માનવામાં આવેલ છે. જેમાં જીવ, પુદ્ગલ આદિ દ્રય રહે છે તે લેક છે, અને જેમાં ફક્ત આકાશ જ છે તે અલક છે. તેનું તાત્પર્ય એ છે કે જીવ, પુદ્ગલ આદિ દ્રવ્ય સમગ્ર આકાશમાં રહેતું નથી, પણ અમુક પરિમિત ભાગમાં જ રહે છે. જેટલા ભાગમાં તેમને નિવાસ છે એટલે આકાશભાગ લોક કહેવાય છે, અને તેની બહાર આસપાસ, મેર જે અનંત આકાશ આવેલું છે તેને અલોક કહે છે. કે દેવ, નારકી અને મનુષ્ય આદિના નિવાસની અપેક્ષાએ લેકના પણ ઉદ્ઘલેક અધેલોક અને તિર્યશ્લેક એ ત્રણ ભેદ માનવામાં આવ્યા છે, તે પણ દ્રવ્યાર્થિક-દ્રવ્યરૂપ કાકાશની અપેક્ષાએ તેમનામાં અભેદ-એકત્વ આવી જાય છે. એ જ પ્રમાણે અનંત પ્રદેશવાળું અકાકાશ છે. તેથી અનંત પ્રદેશોની અપેક્ષાએ તેમાં અનેકતાં લાગે છે. છતાં પણ અલકાકાશરૂપ દ્રવ્યત્વની અપેક્ષાએ તેમાં પણ એકવ આવી જાય છે. જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અદિની અપેક્ષાએ મનુષ્યમાં અનેકતા હોવા છતાં પણ મનુષ્યત્વની અપેક્ષાએ તેમનામાં એકતા ઘટાવી શકાય છે. દ્રવ્યને પિતાની અંદર સ્થ ન દેવાના કાર્યથી તે આકાશની સિદ્ધિ થાય છે. ૭ ૮
ધર્માધર્મ કાનિરૂપણ
જે બન્ને “જે અપને તિ–– ધર્માસ્તિકાય એક છે, અધમસ્તિકાય એક છે. સ્વભ વી જ ગતિ ક્રિયાશીલ જીવ અને પુદ્ગલેની ગતિમાં જે નિમિત્ત કારણરૂપ હોય છે તે ધર્મદ્રવ્ય છે. તે દ્રવ્ય પ્રદેશના સંઘાતરૂપ છે, તેથી તેને અસ્તિકાય કહેલ છે. એ રીતે ધર્માસ્તિકાયમાં અસંખ્યાત પ્રદેશાત્મકતા હોવા છતાં પણ દ્રવ્યોથ તાની અપેક્ષાએ તેમાં એકત્વ માનવામાં આવ્યું છે. સ્થિતિ કિયા પરિણત જીવ અને પુદ્ગલોને થલવામાં જે
શ્રી સમવાયાંગ સૂત્ર