________________
તીન લાખ ઔર ચાર લાખ સંખ્યા વિશિષ્ટ સમવાય કાનિરૂપણ
ત્રણ: લાખનાં સમવાયે આ પ્રમાણે છે- “સરસ ઈ ર ાારિત
ટીકાઈ–-પાર્શ્વનાથ અહત પ્રભુની શ્રાવિકાઓની સંખ્યા વધારેમાં વધારે ત્રણ લાખ સત્યાવીસ હજાર (૩ર૭૦૦૦) હતી. સૂ. ૧૬પા ચાર લાખનાં સમવાયો નીચે પ્રમાણે છે. “
વાહેvi વોવે રૂા. ટીકાઈ–-ધાતકીખંડને ચક્રવાલ વિષ્ક ચાર લાખ યોજનાને છે.
આવાઈ–જંબુદ્વીપને પૂર્વ પશ્ચિમ તથા ઉત્તરદક્ષિણ વિસ્તાર એક એક લાખ યોજન છે. જમ્બુદ્વીપને ઘેરીને રહેલા લવણસમુદ્રને વિસ્તાર જમ્બુદ્વીપ કરતાં બમણો છે. ધાતકીખંડને વિસ્તાર લવણસમુદ્રથી બમણું છે. વિષ્કભનો આ પ્રમાણેને ક્રમ અંત સુધી સમજવાને છે. એટલે કે અંતિમદ્વીપ સ્વયંભૂરમણથી આખરી સમુદ્ર સ્વયંભૂરમણના વિષ્કભ બમણ છે. તેથી ધાતકીખંડ વિસ્તાર ચાર લાખ યોજન છે. તે સિદ્ધ થાય છે. સૂ.૧૬૬
પાંચ લાખ સંખ્યા વિશિષ્ટ સમવાય કાનિરૂપણ
પાંચ લાખનાં સમવાયો આ પ્રમાણે છે--ત્રવધારા i રસુન્ની રૂારા
ટીકાથ-લવણસમુદ્રના પૂર્વના અન્તિમ ભાગથી પશ્ચિમના અન્તિમ ભાગનું અંતર પાંચ લાખ યોજનનું અંતર અને લવણસમુદ્રના બને છેડા વચ્ચેનું ચાર લાખ યોજનાનું અંતર મળીને સૂત્રોકત પાંચ લાખ જનનું અંતર આવી જાય છે. તે સૂ. ૧૬૭ છે
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૫૨