________________
છહ હજાર સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
હવે સૂત્રકાર છ હજાર (૬૦૦૦)નાં સમવાયો બતાવે છે – इत्यादि। ટિકાથ–સહસ્ત્રાર નામના ક૯૫માં છ હજાર (૬૦૦૦) વિમાનાવાસ છે.સુ.૧૫૮
સાત હજાર સંખ્યા વિશિષ્ટ સમવાય કાનિરૂપણ
હવે સૂત્રકાર સાત હજાર (૭૦૦૦) નાં સમવાયે બતાવે છે. “મીરે रयणप्पभाए' इत्यादि ।
ટીકાર્થ--આ રતનપ્રભા પૃથ્વીના રત્નકાંડના ઉપરના અતિમ ભાગથી પુલક કાંડને જે સાતમો વિભાગ છે. તેને નીચેને અન્તિમ ભાગ સાત હજાર (૭૦૦૦) જનને અંતરે છે. તેનું કારણ એ છે કે દરેક કાંડનો વિસ્તાર એક એક હજાર જનનો છે. તેથી પ્રથમ કાંડના ઉપરનાં અન્તિમ ભાગથી સાતમા કાંડને નીચે અન્તિમ ભાગ સાત હજાર જનને અંતરે છે. સૂ. ૧૫લા
આઠ હજાર સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
હવે સૂત્રકાર આઠ હજાર (૮૦૦૦) નાં સમવાય બતાવે છે. “રિવાર रम्मयवासाणं' इत्यादि। ટીકાર્થજંબુદ્વીપમાં આવેલાં હરિવર્ષ અને રમ્યુકવર્ષ ક્ષેત્ર આઠ આઠ હજાર કરતાં થોડાં વધુ વિસ્તારવાળાં છે. તે વિષયનું સ્પષ્ટીકરણ કરતી ગાથાને અર્ધભાગ આ પ્રમાણે છે.
“વારે નવીના ગુરૂ તારા ૨ પ્રાથ' હરિવર્ષ ક્ષેત્રને વિસ્તાર આઠ હજાર ચાર એકવીસ (૮૪૨૧) જન અને એક (૧) કલા પ્રમાણે છે. અને ઉત્તર દિશામાં આવેલ રમ્યકક્ષેત્રને પણ એટલો જ વિસ્તાર છે.સૂ.૧૬
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૫૦