________________
છે. તેમનો પહેલે વિભાગ રત્નકાંડ છે. તે ૧૦૦૦ એકહજાર યોજન પ્રમાણે છે. તેની ઉપર તથા નીચેના ૧૦૦-૧૦૦ એકસો એકસે જન સિવાયમા ૮૦૦ આઠ પોજનના પ્રદેશમાં વ્યંતર જાતિના દેવોનાં નગર છે. શ્રમણ ભગવાન મહાવીરના તે દ્રવ્ય દેવોની સંખ્યા, એટલે કે અનુત્તર વિમાનમાં ઉત્પન થનારા સાધુઓની સંખ્યા વધારેમાં વધારે ૮૦૦ આઠની હતી. “મફવઠ્ઠUTim? આદિ પદ એજ દ્રવ્ય દેવાના વિશેષણ છે, જેમને અર્થ આ પ્રમાણે છે–દેવગતિની પ્રાપ્તિ થાય એજ જેમને માટે કલ્યાણરૂપ છે. તેત્રીસ સાગરેપમની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત થવી એજ
જ્યાં આનંદની વાત છે. અને ત્યાંથી ચવીને જેમને નિર્વાણની પ્રાપ્તિ થાય છે. કહેવાનો ભાવાર્થ એ છે કે દ્રવ્યદેવ એ જીને કહે છે કે જે જીવે પોતાની વર્તમાન પર્યાય છેડીને ભવિષ્યમાં દેવ પર્યાયમાં ઉત્પન્ન થવાના હોય છે. હાલમાં તે તેઓ મનુષ્ય પર્યાયમાં જ રહેલ છે. પણ મૃત્યુ પછી તેમને જન્મ દેવગતિમાં થવાને હોય છે. પાંચ વિમાન વિજ્ય, વૈજયં, ત, જયંત, અપરાજિત અને સર્વાર્થ સિદ્ધ એ પાંચ અનુત્તર વિમાને છે. તેમાં ૩૩ તેત્રીસ સાગરોપમની ભવસ્થિતિ હોય છે. ત્યાંથી વીને જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ રત્નપ્રભા પૃથ્વીના બહસમરમણીય ભાગથી ૮૦૦ આઠ પેજન દૂર રહીને સૂર્ય પરિભ્રમણ કરે છે. અરિષ્ટ નેમિ પ્રભુના વધારેમાં વધારે એવા ૮૦૦ મતવાદીઓ હતા કે જે દેવ, મનુષ્ય અને અસુરોથી યુકત સભામાં શાસ્ત્રાર્થ કરવામાં પ્રતિવાદીઓ દ્વારા કદી પણ પરાજિત કરી શકાતા નહી. સૂ. ૧૫
નવ સૌ સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
હવે સૂત્રકાર નવસે (૯૦૦) ના સમવાય બતાવે છે--
'आणय पाणय' इत्यादि। ટીકાથ– આનત, પ્રાણત, આરણ અને અચુત, એ કપમાં નવસો નવસે (૯૦૦૯૦૦) યોજન ઊંચાં વિમાન છે. નિષધકૂટના ઉપરના શિખરતળથી નિષધ વર્ષધર પર્વતને જે સમધરણિતલ ભાગ છે તે ૯૦૦ એજન દૂર છે. તે આ રીતે છેનિષધ પર્વત ૪૦૦ એજન ઉંચે છે અને તેના કુટની ઉંચાઈ ૫૦૦ જનની છે. આ રીતે તેના ઉપરના ફૂટથી તેના સમરણિતલનું સૂત્રકત ૯૦૦ જનનું
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૪૫