________________
સાત સૌ સંખ્યા વિશિષ્ટ સમવાય કાનિરૂપણ
હવે સાત (૭૦૦) ના સમવાય કહે છે. જેમ અંતરણ શરુ ફાવિકા ટીકાથ–બ્રહ્મલોક અને લાન્તક, એ બે કલેમાં સાત સાત જન ઉંચા વિમાન છે. શ્રમણ ભગવાન મહાવીરના ૭૦૦ સાતસો કેવલી હતા. અને તેમના ૭૦૦ સાતસો મુનિરાજે વિકિપલબ્ધિના ધારક હતા. અરિષ્ટ નેમિ ભગવાને ૭૦૦ સાતસો વર્ષથી ૫૪ દિવસ જેટલા ઓછા સમય સુધી કેવલિ પર્યાય પાળીને સિદ્ધ, બુદ્ધ આદિ-અવસ્થા પ્રાપ્ત કરી છે, અને એ રીતે તેઓ સમસ્ત દુખેથી રહિત બની ગયા છે. મહાહિમવંતકૂટના ઉપરના અતિમ ભાગથી મહાહિમાવાન વર્ષધર પર્વતનો સમધરણિતલ ભાગ સાત (૭૦૦) યોજન દૂર છે. તે અંતરનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે–મહાહિમાવાન પર્વત ૨૦૦ બસો યજન ઉંચે છે. અને તેનું કૂટ પાસે (૫૦૦) જન ઉંચું છે. આ રીતે તેના ઉપરના અન્તિમ ભાગથી પર્વતને સમરણિતલ ભાગ ૭૦ યોજન થાય છે એ જ પ્રમાણે રુકિમણૂટના ઉપરના અન્તિમ ભાગથી કિમ પર્વતને સમધરણિતલ ભાગ ૭૦૦ સાત યોજન દૂર છે, કારણ કે ઉત્તરના પર્વતોની ઉંચાઈ વગેરે દક્ષિણના પર્વતેના જેવા જ છે.સૂ. ૧૪૯ છે
આઠ સૌ સંખ્યા વિશિષ્ટ સમવાયકા નિરૂપણ
હવે સૂત્રકાર આઠસે (૮૦૦)નાં સમવાયે બતાવે છે-“
માણસ ' इत्यादि।
ટીકાથ-મહાશુક અને સહસ્ત્રાર, એ બે કપમાં ૮૦૦ આઠ યજન ઉંચા વિમાન છે. આ રત્નપ્રભા પૃથ્વીના પહેલા કાંડમાં ૮૦૦ આઇસે જન સુધીના પ્રદેશમાં વ્યંતર દેવોના નગર છે. રત્નપ્રભા પૃથ્વીના પહેલા કાંડનું નામ “ખરકાંડ છે. તેના સેળ વિભાગ
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૪૪