________________
દો સૌ સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
હવે સૂત્રકાર ખસે (૨૦૦)નાં સમવાયા દર્શાવે છે—‘પાસે બરવા’ સ્થાનિ
ટીકાથ —સુપાર્શ્વનાથ ભગવાન ખસેા (૨૦ ) ધનુષ પ્રમાણ ઊંચા હતા સમસ્ત ક્ષેત્રોમાં રહેલા સઘળા મહાહિમવાન વધર પતા અને સમસ્ત કમી વર્ષધર પવ તા ૨૦૦-૨૦૦ ખસેા-ખસા યાજન ઊંચા છે. અને તેમને ૨૦૦-૨૦૦ ખસેા-ખસો કાશ જેટલા ભાગ જમીનની અંદર અદૃશ્ય છે. જમૂદ્રીપમાં ૨૦૦ ખસે। કાંચનક પર્વત છે. સૂ. ૧૪૫૫
અઠ્ઠાઇ સૌ સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
હવે સૂત્રકાર ખસેા પચાસ(૨૫૦)નાં સમવાયા દર્શાવે છે--‘કમળમાં બહા’સ્થતિ । ટીકા—પદ્મપ્રભુ ભગવાન ૨૫૦ ખસેા પચાસ ધનુષ પ્રમાણ ઉંચા હતા. અસુરકુમાર દેવેના સર્વોત્તમ પ્રાસાદ ૨૫૦ ખસેા પચાસ ચેાજન ઉંચા છે. ાસૂ,૧૪રરા
તીન સૌ સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
હવે સૂત્રકાર ૩૦૦ ત્રણસે ના સમવાયેા બતાવે છે-“તુમન” સ્થાતિ । ટીકા —સુમતિનાથ ભગવાન ૩૦૦ ત્રણસે ધનુષપ્રમાણ ઊંચા હતા. અરિષ્ટ નેમિનાથ ભગવાન ૩૦૦ ત્રણસો વર્ષ સુધી કુમારાવસ્થામાં રહીને દીક્ષિત થયાં હતાં. વૈમાનિક દેવાનાં વિમાના ૩૦૦-૩૦૦ ત્રણસે-ત્રણસેા ચેાજન ઉંચા છે. શ્રમણ ભગવાન મહાવીરના ચૌદ પૂર્વાંધારી ૩૦૦ ત્રણસે હતાં. પાંચસા ધનુષપ્રમાણુ ચરમ શરીરી મનુષ્યના આત્મપ્રદેશેાની અવગાહના સિદ્ધગતિમાં-મેક્ષ પ્રાપ્ત થતાં-૩૦૦ ત્રણસે ધનુષથી ઘેાડી વધારે રહે છે. તેનું તાત્પર્ય એ છે કે તેમાં સિદ્ધોની ઉત્કૃષ્ટ અવ ગાહનાવાળા ચરમશરીરધારી મનુષ્ય શૈલેશીકરણના સમયમાં, શરીરનાં રંધ્રો (છિદ્રો) ને પૂરવાથી, દેહના ત્રીજા ભાગને છોડીને બાકીના ઘનપ્રદેશની ૩૦૦ ત્રણસેા ચેાજ
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૪૦