________________
તિલેભતા' છે આ રીતે અનન્યાશાતના વિનયના ૬૦ સાઇઠ ભેદ અને શુશ્રુષા વિનયના ૧૦૬સ ભેદ, મળીને દર્શીન વિનયના ૭૦ સીત્તેર ભેદ થાય છે. તેમાં લેાકેાપચાર વિનયના છ સાત ભેદ અને વૈયાવૃત્ય-પ્રતિમાના વિષયભૂત અભિગ્રહવિશેષના ૯૧ એકાણું ભેદ થઇ જાય છે. કાલેાદ સમુદ્રનેા વિસ્તાર ૯૧ એકાણુ' લાખ ચેાજનથી ઘેડો વધારે છે. કુંથુનાથ ભગવાનના નિયતક્ષેત્રને વિષય કરનારા ૯૧૦૦ નવહેજાર એકસૌ અવધિજ્ઞાની હતા. આયુક` અને ગેાત્રકમ સિવાયના બાકીનાં છ કર્મની કુલ ૯૧ એકાણુ ઉત્તર પ્રકૃતિયા છે. તે આ પ્રમાણે છે–જ્ઞાનાવરણની પાંચ (૫) દનાવરણની ૯ નવ, વેદનીયની ૨ એ, મેહનીયની ૨૮ અઠયાવીશ, નામકમની ૪૨ એ તાળીશ અને અન્તરાય-કર્મીની ૫ પાંચ, માસૂ. ૧૩ના
ખાનવે સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
હવે સૂત્રકાર ખાણું (૯૨)નાં સમવાયા કહે છે.‘વાળ હિમાઓ’ ત્યા ટીકા-માણુ ૯૨ પ્રતિમાએ-અભિગ્રહ વિશેષ કહેલ છે, સમાધિપ્રતિમા, ઉધાન પ્રતિમા, વિવેકપ્રતિમા. પ્રતિસ’લીનતા પ્રતિમા અને એક વિહારપ્રતિમા. એ પ્રમાણે પાંચ મુખ્ય પ્રતિમાએ કહેલ છે. તેમાંની પહેલી સમાધિપ્રતિમાના એ પ્રકાર છે–(૧)શ્રુતસમાધિપ્રતિમા, અને(ર)ચારિત્રસમાધિ પ્રતિમા, શ્રુતસમાધિ પ્રતિમાના ૬૨ બાસઠ પ્રકાર છે-આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધમાં પાંચ, ખીજાશ્રુતસ્કંધમાં ૩૭ સાડત્રીસ, સ્થાનાંગમાં ૧૬સેળ, અને વ્યવહારમાં ૪ચાર, એ રીતે કુલ ૬૨ માસઠ છે. જો કે આ શ્રુત સમાધિ પ્રતિમા ચારિત્ર સ્વભાવરૂપ છે, છતાં પણ તે વિશિષ્ટ શ્રુતજ્ઞાનવાળાને જ થાય છે. આ પ્રમાણે તેમાં શ્રુતની ધાવતા હોવાથી તેને શ્રુતસમાધિ કહે છે, ચારિત્રસમાધિ પ્રતિમાના આ પ્રમાણે પાંચ પ્રકાર છે-સામાયિક, છેદેપસ્થાનીય, પરિહાર વિશુદ્ધિક, સુક્ષ્મ સાંપરાય, અને યથાખ્યાત. ભિક્ષુ અને શ્રાવકના ભેદથી ઉપધાન પ્રતિમા એ પ્રકારની છે તેમાં ભિક્ષુ પ્રતિમા ખાર પ્રકારની છે, તેમનુ વર્ણĆન ‘માતારૂ સસંતા ઈત્યાદિ સૂત્રો દ્વારા આગળ આવી ગયું છે. ઉપાસક પ્રતિમાએ અગિયાર છે. તેમનું વર્ણન ૧૧અગિયારમાં સમવાયમાં થઇ ગયું છે. આ રીતે ૨૩ તેવીસ પ્રકારની ઉપધાન પ્રતિમા છે. વિવેક પ્રતિમાના ભેદ નથી. તે તા એક પ્રકારની જ છે. કારણ કે તેમાં વિવેચનીય બાહ્ય અને આભ્યન્તરિક પદાર્થ છે- જેમ કે આભ્યન્તરિક વિવેચનીય પદાર્થ ક્રોધાદિક છે. બાહ્ય વિવેચનીય પદાથ ગણુ, શરીર, ઉપધિ, ભકતપાન આદિ છે-તેઓની વચ્ચે જો કે અનેકવિધતા છે તેા પણ વિવેચનીયત્વની અપેક્ષાએ તે ખધામાં એકત્વ જણાય છે. તેથી વિવેચનીય પદાર્થોમાં એકવિધતા હોવાથી વિવેક પ્રતિમામાં પણ એકવિધતાં છે, ચાથી જે પ્રતિસ'લીનતા પ્રતિમા તેને પણ એક
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૩૦