________________
છે. આ રીતે વૃત્તવૈતાઢય પર્વતની ઉપરના શિખરતલથી સૌગધિકાંડને નીચેનો ભાગ ૯૦૦૦ નવહજાર યોજન દૂર છે તે વાત સાબિત થાય છે. વૃત્તવૈતાવ્ય પર્વત ૨૦ વસ છે. તેમાં જે ચાર પંચક છે શબ્દાપાતિ, ગન્હાપાતિ અને માલ્યવના નામે પ્રસિદ્ધ છે તેમાંના જે પાંચ શબ્દાપાતિ વૃત્તવૈતાઢય પર્વતે છે, તે ભોગભૂમિના સ્થાન એવાં પાંચ હૈમવત ક્ષેત્રમાં છે. જે પાંચ વિકટાપતિ વૃત્તવૈતાઢય પર્વત છે, તે પાંચ અરણ્યવાત ચુગલિક ક્ષેત્રોમાં છે. જે પાંચ ગન્ધાપતિ વૃત્તતાય પર્વતે
તે પાંચ હરિવર્ષ ક્ષેત્રોમાં છે. અને જે પાંચ માલ્યવત્ વૃત્તવિતાઢય પર્વતે છે, તે પાંચ રમકવષ ક્ષેત્રોમાં છે. આ બધાં ક્ષેત્ર યુગલિક ધર્મવાળાં છે. પાંચ હૈમવત આદિ ક્ષેત્ર આ પ્રમાણે છે-જબૂદ્વીપમાં એક ધાતકીખંડમાં છે, અને પુષ્કરાર્ધમાં બે શબ્દાપાતિ નામના જે પાંચ વૃત્તવૈતાઢય પર્વતે છે. તે સ્વાતિ નામના દેવાથી યુકત છે. વિકટાપતિ નામના પાંચ વૃત્તવૈતાઢય પર્વતે પ્રભાસ નામના દેવથી યુકત છે. ગંધાપાતિ નામના પાંચ વૃત્તવૈતાઢય પર્વ અરુણ દેથી યુક્ત છે. તથા માલ્યવત્ નામના પાંચ વૃત્તવૈતાઢય પર્વત પર્વનામના દેવે વડે અધિષ્ઠિત છે. સૂ ૧૨
ઈકાણ સંખ્યા વિશિષ્ટ સમવાય કાનિરૂપણ
હવે સૂત્રકાર એકાણ (૯૧)નાં સમવાયે બતાવે છે-“IT૩ રૂઢિા
ટીકર્થ–નિસ્વાર્થભાવે આહાર, પાણી આદિ વડે અન્ય સાધુઓની સેવા કરવારૂપયાવૃત્ય પ્રતિમાના વિષયભૂત ૯૧ એકા ખાસ અભિપ્રાય કહેલ છે-અહીં વિયાવૃત્ય શબ્દ વિનયને પણ ઉપલક્ષક છે. તેથી અવાન્તર ભેદ સહિત વૈયાવૃત્યના ચૌદ (૧૪) ભેદ અને વિનયના ૭૭ સીતેર ભેદ. એ બને મળીને વૈયાવૃત્યના ૯૧ એકાણુ ભેદ થાય છે. આમ તે વૈયાવૃત્ય દશ પ્રકારનું જ કહેલ છે. તે દશ પ્રકારે નીચે પ્રમાણે છે-આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન, શૈક્ષ, સાધમિક, કુલ ગણ અને સંઘ એ દશનું વૈયાવૃત્ય કરવું. પ્રવ્રજના, ઉપસ્થાપના, વાચના, ઘર્મ અને ઉદેશન એ પાંચ પ્રકારના આચાર્ય છે. તેથી તેમનું વૈયાવૃત્ય ૯ નવ પ્રકારનું અને પાંચ આચાર્યનું પાંચ પ્રકારનું વૈયાવૃત્ય, એમ એકંદરે ૧૪ ચૌદ પ્રકારનું વૈયાવૃત્ય
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૨૭