________________
નવાસી સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
હવે સૂત્રકાર નેવ્યાસી (૮૯)નાં સમવાયનું કથન કરે છે-- મૈi સરદા इत्यादि।
ટીકાથ–કોશલ દેશમાં જન્મેલા રાષભદેવ આ અવસર્પિણી કાળના સુષમદુષમા નામના ત્રીજા આરાના પાછળના કાળના ૮૯ નેવ્યાસી પક્ષ એટલે કે ત્રણ વર્ષ ૮સાડાઆઠ માસ બાકી રહ્યા ત્યારે કાળ પામીને સિદ્ધ, બુદ્ધ, સંસારથી મુકત, પરિનિવૃત અને સમસ્ત દુઃખોથી રહિત થયા. શ્રમણ ભગવાન મહાવીર આ અવસર્પિણી કાળના દુઃષમ સુષમા નામના ચેથા આરાના પાછળના કાળના ૮૯ નેવ્યાસી પક્ષ, એટલે કે ત્રણ વર્ષ ૮ાાસાડા આઠ માસ બાકી રહ્યા ત્યારે કાળધર્મ પામીને સિદ્ધ, બુદ્ધ, સંસારથી મુકત, પરિનિવૃત અને સમસ્ત દુઃખોથી રહિત બન્યા. ચાતુરન્ત ચક્રવતિ હરિષેણ રાજા નેવ્યાશી સે (૮૯૦૦) વર્ષ સુધી મહારાજ પદે રહ્યા હતા. તેઓ દસમાં ચકવતિ હતા. તેમનું સમગ્ર આયુષ્ય દસ હજાર વર્ષનું હતું. આઠ વર્ષથી શેઠ ઓછા સમય સુધી તેઓ કુમારાવસ્થા અને માંડલિક પદમાં રહ્યા. ૮૯૦૦ નવ્યાસીસે વર્ષ સુધી ચકવતિપદે અને ત્રણસો વર્ષથી છેડા વધુ સમય સુધી સંયમી રહ્યા. ત્યાર બાદ તેઓ મેક્ષે સિધાવ્યા. ભગવાન શાંતિનાથની ઉત્કૃષ્ટરૂપે (વધારેમાં વધારે) નેવ્યાશી હજાર (૮૯૦૦૦) આયિકાએ હતી સૂ. ૨૮
નવ્વ સંખ્યા વિશિષ્ટ સમવાય કાનિરૂપણ
હવે સૂત્રકાર નેવું (૯૦)નાં સમવાય બતાવે છે-“ ગારા રાષિા ટીકાઈ–દસમા તીર્થંકર શીતલનાથ ભગવાન ૯૦ નેવું ધનુષ પ્રમાણ ઉંચા હતા. અજિતનાથ ભગવાનના ૯૦ નેવું ગણ અને ૯૦ નેવું ગણધર હતા. શાંતિનાથ ભગવાનના પણ ૯૦ નેવું ગણધર હતા. સ્વયંભૂ નામના ત્રીજા વાસુદેવ ૯૦ નવું વર્ષ સુધી ત્રણ ખંડને જીતવા માટે લાગ્યા રહ્યા. સમસ્ત વૃત્તવૈતાઢય પર્વતની ઉપરના શિખરતલથી સૌગંધિકકાંડના નીચેના અન્તિમ પ્રદેશનું અંતર નવહજાર (૯૦૦૦)
જન છે. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે- વૃત્તવૈતાઢ્ય પર્વતે એક હજાર એજન ઉંચા છે. તેના મૂળપ્રદેશથી રત્નપ્રભા પૃથ્વીના સેળ કાંડમાંથી પહેલા બરકાંડ પછીના આઠમાં સૌગધિકકાંડનાં આખરી ભાગનું અંતર ૮૦૦૦ આઠહજાર યોજન
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૨૬