________________
અઠ્ઠાવન હજાર ાજન છે, એ જ પ્રમાણે શંખ નામના આવાસપતના પૂર્વના આખરી ભાગથી ચૂપક નામના મહાપાતાલ કલશના મધ્યભાગનુ અંતર પણુ અઠ્ઠાવન ચેાજન છે. એ જ પ્રમાણે દકસીમન નામના આવાસપતના દક્ષિણ છેડાના ભાગથી ઈશ્વર નામના મહાપાતાલકલશના મધ્યભાગનું અંતર અઠ્ઠાવન (૫૮) હજારયેાજન છે. સૂ હા
ઉનસઠ સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
હવે સૂત્રકાર ઓગણસાઠે (૫૯) સ`ખ્યાવાળાં સમવાયાનું કથન કરે છે-ચિંત્તાં સત્ત્વમ' હત્યાતિ !
ટીકા-સ્થાનાંગસૂત્ર આદિમાં અનેક પ્રકારનાં સંવત્સર કહ્યાં છે. તેમાં જે સંવત્સર (વ`) ચન્દ્રગતિને અનુલક્ષીને ગણવામાં આવે છે તે સંવત્સરને ચાંદ્રસંવત્સર કહે છે. તે ચાંદ્ન સંવત્સરમાં બાર માસ તથા છ ઋતુ હોય છે તે સંવત્સરની પ્રત્યેક ઋતુ ઓગણસાઠ અહારાત્ર (દિનરાત)ની કહેલ છે. તેનું તાત્પ આ પ્રમાણે છે-એક ચાંદ્રમાસના ૨૯/૩૨/૬૦ મહારાત્ર થાય છે, કૃષ્ણપક્ષની પ્રતિપદા (એકમ) થી શરૂકરીને પૂનમ સુધીમાં એક ચાંદ્રમાસ થાય છે. એ ચાંદ્રમાસાની એટલે કે એગણસાઠ(૫૯) દિનરાતની એક ઋતુ થાય છે. એક માસમાં ૨૯/૩૨/૬૦ દિનરાત થાય છે. એ રીતે એક ઋતુના૫૯/૪/૬૦દિનરાત્ર થાય. પણ અહી” ૪ ભાગેાની ગણતરી નહી કરવાથી સૂત્રકારે એગણસાઠ દિનરાત કહેલ છે. સંભવનાથ ભગવાન પ ઓગણસાઇઠ લાખ પૂર્વ સુધી ગૃહસ્થાશ્રમમાં રહીને પ્રવ્રુજિત-દીક્ષિત થયા હતા. આવશ્યક સૂત્રમાં જે એમ ખતાવવામાં આવ્યું છે. કે સંભવનાથ ભગવાન આગણુ, સાઠ લાખ અને ચાર પૂ` સુધી ગૃહસ્થાશ્રમમાં રહ્યા હતા તે શાસ્ત્રવિરૂદ્ધતુ હોવાથી ખરાખર નથી, મલ્લીનાથ અહત પ્રભુના અવધિજ્ઞાનીઓની સ`ખ્યા ઓગણસાઠ સે (૫૯૦૦) ની હતી. સૂ. ૯૮ાા
૪
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૮૫